મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 666: Line 666:
‘ખેવના’ના તંત્રીલેખો આ સમયગાળામાં લખાયેલા લેખોમાં ખૂબ નોંધપાત્ર છે. આ લેખોમાં સોઈ ઝાટકીને લખનારા સંપાદકે સાહિત્યની નિસબતને જ હંમેશ આગળ કરી છે ને એમાં ગુજરાતી સાહિત્યના સાંપ્રત પ્રશ્નોની ધારદાર અને માર્મિક ચર્ચા થઈ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ શું કરવું બાકી રહે છે એ માટે એમણે નામ પાડીને સૂચવ્યું છે. પરિષદના પ્રાણપ્રશ્નોને પણ મોકળા દિલથી ચર્ચ્યા છે. રાજેન્દ્ર શાહના જ્ઞાનપીઠ પારિતોષિક પછી સમૂહમાધ્યમોએ લીધેલી એમની મુલાકાતના કેટલાક વિધાનોને વળ ચઢાવવામાં આવ્યા. જવાબદાર સમૂહમાધ્યમોની નકારાત્મક ભૂમિકા અને આપણી નિષ્ક્રિયતાને આડે હાથ લઈ તંત્રીએ કવિની સર્જકતાનું બહુમાન કર્યું છે. સાંપ્રત સાહિત્ય સંદર્ભના, અધ્યયનના તેમ સાહિત્ય વલણોના તબક્કાવાર મુદ્દાઓ કરીને એકપણ વિગતને અહીં એમણે, પોતાની નજર બહાર જવા દીધી નથી. ‘કેમનું છે આજકાલ ગુજરાતી સાહિત્યમાં ?' જેવા લેખમાં સંપાદકે આકરી વાણીમાં કામ લીધું છે. સાંપ્રતમાં પ્રવર્તતી ખિન્નતા અને ઉદાસી જુદાજુદા સાહિત્યજૂથોને કારણે છે. એ જૂથની સંકીર્ણતાને સંપાદક ઉલ્લંઘી જવા કહે છે. સાહિત્યના મૂળભૂત પ્રશ્નોને ચર્ચવાની તત્પરતા અને સામયિકના ધ્યેયમંત્ર સાહિત્યપદાર્થની ખેવનાને પ્રત્યક્ષ કરતા આ લેખો ‘ખેવના’નું અત્યંત મહત્ત્વનું અંગ રહ્યું છે. સમયસરની આ વિશદ્ પરિચર્ચામાં નિષ્પક્ષપણે, અન્ય સાહિત્યકારોને સંડોવતી આવી ચર્ચાઓ એક સમયે ખૂબ ધ્યાનપાત્ર બની હતી. ‘નિર્દોષ નિદ્રાધીન વિવેચનાના દિવસોમાં' જેવા લેખો એનું ઉદાહરણ છે. નિંદાત્મક અને ખંડનાત્મક નહીં, પણ સર્જક અને સર્જકતા સંલગ્ન આ લેખો આજે પણ એટલા જ વિચારણીય જણાય છે. જો કે નરોત્તમ પલાણે ‘ખેવના’ના તંત્રીલેખોને નિષ્પ્રાણ અને લાંબા હોવાથી કંટાળાજનક લેખાવ્યા છે, (જુઓઃ એક અધ્યાપકની ડાયરી, ગૂર્જર, ૨૦૦૯, પૃ. ૪૬) તો બીજી બાજુએ લખવામાં સૌથી પ્રિય તંત્રીલેખોને આગળ કરી જરૂરિયાત મુજબના જ પોતે લખાણ કરતા હોવાનો તંત્રીએ દાવો કર્યો છે.

નવા રંગરૂપથી પ્રસિધ્ધ થયેલા ‘ખેવના’એ વર્ષાન્તે લેખકોને પુરસ્કારનું ચલણ દાખલ કરેલું. ગ્રાહકોની વાર્ષિક લવાજમની પદ્ધતિમાંથી છૂટકારો મેળવવા આજીવન ગ્રાહકોની યોજનાઓ અને એમાંયે હપ્તાપદ્ધતિની સગવડ તંત્રીએ આપેલી. માત્ર એક જ વર્ષમાં ૧૦૦થી વધારે આજીવન ગ્રાહકો સાંપડતા તંત્રીનો ઉત્સાહ બેવડાયો હશે એ નિઃશંક છે પણ ‘ખેવના’ને વધૂ મૂલ્યવાન, દળદાર બનાવવાની તંત્રી વિનંતીઓ દર્શાવે છે કે અન્ય સામયિકોની જેમ ‘ખેવના’ પણ આર્થિક સંકડામણ અનુભવતું હતું. આરંભે જ આ સામયિક કરકસરથી ચાલનારું સામયિક છે એમ દરેક અંકે કહેવાયું છે અને એના રંગરૂપ આરંભના ‘એતદ્’ની માફક અત્યંત સાદા હતા. કાયાપલટ પછી માર્ચ-૨૦૦૭માં એ ઘણા સમયથી ખોટમાં ચાલતું હોવાની નોંધ છે. એ માટે ‘ખેવના’ના ચાહકો–ગ્રાહકોને આર્થિક સહાય માટે વિનંતી કરવામાં આવી છે એ દર્શાવે છે કે સાહિત્યિક સામયિક લેખે એમને વાચકોનો ઝાઝો સહકાર મળ્યો નથી. વાર્તા પ્રતિભાવના (સપ્ટે.,-ડિસે., ૨૦૦૭) ૨૬૦ પૃષ્ઠોના અંકને વ્યવસ્થાપકે બે અંકો ગણાવેલા. તંત્રીએ એને ચાર અંકો ગણવાનો આગ્રહ કર્યો છે. તંત્રી આ હિસાબ એટલે ગણાવે છે કે આપણે નાણાંભીડમાં તો ક્યારના છીએ ને આમ દીવાળી કરી બેઠા...! તંત્રીએ ‘ખેવના’ને બંધ કરવાના એવા કોઈ ચોક્કસ કારણો અંતિમ અંકે રજૂ કર્યા નથી. પણ વારંવારના વિદેશપ્રવાસ, લાંબાસમય સુધી સામયિકને ચલાવવાનો થાક, વાચકોની ઉદાસીનવૃત્તિ જેવા એકથી વધારે કારણોએ એમાં ભાગ ભજવ્યો હશે. સંપાદનમાં મણિલાલ હ, પટેલ અને રાજેન્દ્ર પટેલ જેવા મિત્રોના સહકારથી ‘ખેવના'ના પાછલા અંકો ખૂબ યાદગાર બન્યા. એક સામયિક વીસ વર્ષ જેટલું ચાલે, એમના સો જેટલા અંકો પ્રગટ થાય એ તો બરાબર, પણ, એમાં પ્રકાશિત સામગ્રીનું મૂલ્ય કેટલું ? એ તપાસીએ ત્યારે ‘ખેવના’એ આપેલા સંતોષકારક હિસાબ આપણા સ્મરણમાં રહેવો જોઈએ. એક આધુનિક સર્જક, વિવેચકે ચલાવેલી સામયિક પ્રવૃત્તિ એ રીતે ધ્યાનાર્હ બની રહે છે. વાચકોએ પ્રગટ કરેલી આ સામયિકની અનિવાર્યતા ‘ખેવના’ના ઘણા અંકોમાં જોવા મળે છે. એમાંનો એક પ્રતિભાવ અહી પૂરતો છે. સાહિત્યિક સામયિકના એક નિયમિત વાચક અને નિયમિત પ્રતિભાવક બાબુલાલ ગોરે લખ્યું છે : ‘ખેવનાનો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઉમટી પડે. હાશ ! હવે કંઈક નવું-એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના'ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડુ. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના’, ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ’ જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે. (ખેવના, ૮૩, સપ્ટે:, ૨૦૦૪)

{{Poem2Close}}
== ખેવના : સૂચિ ==
{{Poem2Open}}
(સૂચિનો ક્રમ આ મુજબ છે : સર્જક નામ, કૃતિ નામ, સળંગ અંક નંબર, માસ, વર્ષ, પૃષ્ઠ ક્રમ, આસ્વાદ, સમીક્ષા અને અભ્યાસલેખમાં, કૃતિનામ, સર્જક, આસ્વાદ-સમીક્ષક, સળંગ અંક નંબર, માસ, વર્ષ, પૃષ્ઠ ક્રમ, એમ જોવા વિ.)
કવિતા
અઝીઝ ટંકારવી · ગામ ખાલી, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૪
- તું જ જાની છે, ૬૬, જૂન, ૨૦૦૦, ૨૧
અતુલ રાવલ – પેલે પાર જતાં, ૨૫, જાન્યુ., ૧૯૯૧, ૪-૫
અનિલ વાળા – છ પ્રાણી કાવ્યો, ૬૦, નવે.-ડિસે., ૧૯૯૭, ૨-૫
અંકિત ત્રિવેદી - કાગળમાં તારી યાદનો, ૬૬, જૂન, ૨૦૦૦, ૨૦
- ખાસ લાગ્યું એ તને, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૪
- યાદ આવે તારી મને તો, ૬૬, જૂન, ૨૦૦૦, ૨૦
આકાશ ઠક્કર - એક છળને છાવરી લે, ૬૯, જૂન, ૨૦૦૧, ૭
આહમદ મકરાણી – તું કોણ છે ?, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૭
ઈન્દુ ગોસ્વામી – અવસર, ૬૪, ડિસે., ૧૯૯૯, ૮-૯
- અંતરિયાળ,૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૨
-ચમરબંધી ચેતનાને, ૬૮, ડિસે., ૨૦૦૦, ૯-૧૫
– ટંકાર, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૧
- ધ બુલેટ, ૬૬, જૂન, ૨૦૦૦, ૧૬-૯
ઈન્દુ પુવાર – કાગળનો ડૂચો, ૮૬, જૂન, ૨૦૦૫, ૪
– ડબલ્યુ, ડબલ્યુ, ડબલ્યુ પંક્તિ ડોટ કોમ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૨-૬
- બલ્લુ ડિટેક્ટીવને સંબોધન – ૭૩, માર્ચ, ૨૦૦૨, ૧૧-૯
-માણસપુરાણ, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૫
- મિ. પિરિયડ વીએસ મિ. પિરિયડ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૨-૪
ઈશ્વર સુથાર – આ મન, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૪
- આવ તું, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૫
-નયને ચડયું પણ એટલું, ૬૮, ડિસે., ૨૦૦૦,૧૮
– રસ્તો થઈ જાય છે, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૬
ઉશનસ્ – કેડીઓ, ૧૨, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૯, ૬
-ચૈત્રની કીડીઓ, ૮, મે-જૂન, ૧૯૮૮, ૩
-બીજોની આંધી વચ્ચે, ૬, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૮, ૮
- મને ઇચ્છાઓ છે, ૫, નવે.-ડિસે., ૧૯૮૭, ૯
-મોડી રાત્રિ નો એક દૃશ્ય – શ્રાવ્ય ટ્રેઇન પ્રવાસ, ૧૮, જૂન, ૧૯૯૦, ૫
- વતનવાસનાનું ભૂત, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૭
કમલ વોરા- ત્રણ સમુદ્ર કાવ્યો, ૫૬, માર્ચ – એપ્રિલ, ૧૯૯૭, ૧-૨
કાનજી પટેલ – ઓ ડુંગરદેવ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૪
- તાવ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૪
- માગ્યું અને મળ્યું, ૨૦, ઑગસ્ટ, ૧૯૯૦, ૪
કાસમ જખ્મી – એક-બે-ત્રણ કારણે, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૭
કિરીટ ગોસ્વામી - - એકાદ સ્વપ્ન જોઈએ, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૧
– તું હજારો વિધાન રાખે છે, ૭૪, જૂન, ૨૦૦૨, ૧૬
- ફક્ત ભીતર કોઈનું સંભારણું, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૭
- બધુ સમજાય છે તોયે, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૫
- સવારે રોજ તાજું સૌ પ્રથમ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૪
-  સાવ કાચો ઘડો લઈ ચાલી, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૫
કિશોર મોદી - અંઈ જીવવાનું છે, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૭
- ત્રણ કાવ્યો, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૧-૨
- દિવાહાનું એક કાલ્પનિક ચિત્ર, ૬૨, જૂન, ૧૯૯૯, ૧૨
- મુજ વિશે, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૮
- હેં વીંહલા, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૬-૨૧
કિશોરસિંહ સોલંકી – અજાણ્યો ટાપુ, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૧૩-૪
કુમાર જૈમિની શાસ્ત્રી – જે મળે છે એ જ પીઉં, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૭
-બે ગઝલ, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧૧
- સૂર્ય, ડૂબે એ પછી, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૬
– હું અને તું એમ ઊભા, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૭
કુસુમ લાડ – એક અનુ-આધુનિક રચના, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૩
- એક સુ-તનુ કાવ્યસંચય અને તેની સુ-પૃથુલ પ્રસ્તાવના જોઈને, ૮૨, જૂન,૨૦૦૪, ૬
- બે અનુઆધુનિક કાવ્યો, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૪-૫
કેશુભાઈ દેસાઈ – એક પદમણી દીઠી, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૧
ગુણવંત ઉપાધ્યાય -જે કોઈ જ્યારે જેટલું, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૪
- પથ્થર થવું નથી, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૪
– બિલકુલ અશક્ય નાથવો વહેતા આ કાળને, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૦
- શકાશે ? ૮૧, માર્ચ, ૨૦૦૪, ૬
- શ્વાસ ચાલે છે કે, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૪
- સાચવજે, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૭
ચન્દ્રકાન્ત શેઠ -ક્યાં ? ૩૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૩, ૮
- ક્યાંથી- ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૬
- જે હતું તારું હતું, ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૬
-પાછી પડી, ૩૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૩, ૯
ચિનુ મોદી – અથવા મને, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૩
- કહીએ તો શું કહીએ ? ૬૮, ડિસે., ૨૦૦૦, ૨૧
- નિમંત્રણ, ૬૨, જૂન, ૧૯૯૯, ૭-૯
– બહુ બહુ વરસો વીતી ગયા, ૬૮, ડિસે., ૨૦૦૦, ૨૧
- મિત્ર, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૭
- સાંજને સમે, ૬૮, ડિસે., ૨૦૦૦, ૨૦
જગતમિત્ર – મૌનને, ૮૨, જૂન, ૨૦૦૪, ૫
જગદીશ ધનેશ્વર ભટ્ટ – ખાલીપો, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૭
- નિજ ધામ, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૮
- નીકળે, ૬૯, જૂન, ૨૦૦૧, ૬
-ન્હોતી ખબર, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૫
-મૌન છું, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૪
- યાદ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૧
- લાવજે, ૭૩, માર્ચ., ૨૦૦૨, ૨૧
- વેગળો, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૭
- હું નથી, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૪
જયદેવ શુકલ – એક સ્મરણ અને આજ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૫
- ચાંચમાં રણઝણતી પૃથ્વી, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૬
- તોફાન, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૬
– ફરી, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૮
જયંત ‘સંગીત’ - એક દરિયો આપણી અંદર હતો, ૮૬, જૂન, ૨૦૦૫, ૭
જ્યોતિષ જાની - પીંછી, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૪
ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’ – આ આંખ વગરના હાડ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૧
- આકાશ (પાંચ એકસ્ટસી), ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૪
- ચાર ગઝલ (આંખમાં છોને છુપાયું, એવું પણ બને, જોવા દે, બધું આંખમાં
ઓરાણું છે )- ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૮
- નીર તો ખારાં છે, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૫
- મન કશું કળે ના, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૨
દર્શિની દાદાવાલા – એ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૮-૯
- પરાકાષ્ઠા, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૫
– પ્રવેશ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૫
દિનકર પથિક – આંખમાં આકાશ નીકળશે હવે, ૭૮, જૂન, ૨૦૦૩, ૯
- એક દરિયો અને નદી એમાં, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૪
- નાજુક ક્ષણોનો ભાર, ૮૨, જૂન, ૨૦૦૪, ૫
-પરીન્દે પાંખ ફેલાવી, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૨
- રાતનો અંધાર લઈ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૩
દિનેશ દેસાઈ- એમ દ૨વાજે ઊભી, ૬૯, જૂન, ૨૦૦૧, ૭
- ઝાંઝવાની પ્યાસરૂપે, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૮
દિલીપ જોશી – અસ્તિત્વ-૧, ૨, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૩
- એકાકાર-૧, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૩
- એકાકાર-૨, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૩
– ડાયરી ખોલતાં જ, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૪
દિલીપ ઝવેરી – પાણી, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૮
- વ્યાસોશ્છ્વાસ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૫-૧૧, ૭૪, જૂન, ૨૦૦૨, ૧૧-૫
- સુખદુઃખની વાતો, ૧૮, જૂન, ૧૯૯૦, ૬-૯
ધ્વનિલ પારેખ - સતત એક યોધ્ધા જીતે છે લડાઈ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૪
નટવર વ્યાસ - એક ટહુકો આ નગર વચ્ચે, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૩
- તરસ વરસો પુરાણી છે, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૪
- ભીંત, બારી, બારણા, ૭૮, જૂન, ૨૦૦૩, ૯
- સ્વપ્ન તો નાજુક મજાનુ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૮
નયના જાની – ઊઘડીએ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧૦
નવનીત જાની – આપનો ચહેરો નિતરવા લાગશે, ૭૪, જૂન, ૨૦૦૨, ૧૬
- જોવું-હોવું વગેરે, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૯-૨૦
- પછી, ૭૦, જૂન, ૨૦૦૧, ૧-૨
નીતિન મહેતા – આમ તો પોતાને પામવાનો સરળ માર્ગ તે નિદ્રા, ૮૫, માર્ચ,૨૦૦૫, ૯-૧૦
- એક કાવ્ય, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૬
- બહારગામથી આવી ઘર ખોલું તો, ૬૪, ડિસે., ૧૯૯૯, ૮
- સાચું પૂછો તો આ ચીજવસ્તુઓનું જગત, ૩૭, સપ્ટે-ઑક્ટો., ૧૯૯૨, ૯-૧૪
પથિક પરમાર – બની જા, ૧૨, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૯, ૪
- વાતો ન કર, ૬૯, જૂન, ૨૦૦૧, ૨
પરેશ દવે – જિહ્વાપાશ, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૯
- બે ગઝલ, ૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૩-૪
- મન-મોતી, ૬, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૮, ૯
- રતિક્રીડાનું ગીત, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૮
- વેદનાની, આંસુની સંપત મળી છે, ૫૩, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૬, ૧
પિનાકિની પંડ્યા – ભેટ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૨૦-૧
પુરુરાજ જોષી – ચગડોળ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૮
- ચંદરવો, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૯-૧૦
પ્રકાશ નાગર – ગઝલ કહું તને, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૦
‘પ્રણય’ જામનગરી – જેવું છે, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૪
પ્રબોધ પરીખ – એક પત્ર નૌશીલને, ૩૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૩, ૫-૭
પ્રાણજીવન મહેતા – અંગોપાસના, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૩
- ગડમથલ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૩, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૭, ૯૩, માર્ચ,૨૦૦૭, ૮
-પ્ર.-વંચનામૃત, ૬, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૮, ૭
- પ્રા-બોધન, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૫-૬
- પ્રા-વંચના, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૬
– ભોપાભગતનું ભજન – સ્વસમજણનુ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૨૦, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૮
- સ્વ-અર્પણનાં કાવ્યો, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૫
- હું મારી, વિશે એક ફેરતપાસ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૭-૯
બાબુ સુથાર – અનિદ્રા, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૯-૧૦
ભરત ત્રિવેદી - કવિતા, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૧૦
- સ્પ્રિંગફીલ્ડ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૧૦
ભરત નાયક – કવન, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૪-૧૦
ભરત યાજ્ઞિક – ગહન ટૂક પર, ૫, નવે.-ડિસે.૧૯૮૭
ભરત વિંઝુડા – જોયું તો જગ છે, ૬૯, જૂન, ૨૦૦૧, ૮
ભાર્ગવી પંડયા - આભાસ, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૫
- આવા માણસ ! ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૨
- ઈશ્વરને, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૫
- છલકે મોસમ, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૫
- જીવન-કવન, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૨
ભાવેશ ભટ્ટ – મન, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૨
મણિલાલ હ. પટેલ – કારતક-માગશર., ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૫
-ક્ષીરનીર કાસા૨, ૮, મે-જૂન, ૧૯૮૮, ૪
- ગાન, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૭
- ચાર કાવ્યો (વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ), ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૧૦-૨
- જળ, ૧૮, જૂન, ૧૯૯૦, ૧૧-૨
– ટેભા તૂટે છે આપણા, ૨૭, ૧૯૯૧, માર્ચ, ૩-૭
– ત્રણ કાવ્યો (ગામસ્મરણ, કડવા ફળ, સાંભરણ) ૫૯, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૭, ૩-૫
- પરિણતિ, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૪-૫
- બીહડ વનનો સૂનકાર, ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૭-૧૦
– ભાદરવો-આસો, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૬-૭
- વૃત્તિ વાઘ, ૮, મે-જૂન, ૧૯૮૮, ૪
મનસુખ લશ્કરી - એક આંખોએ, ૬૦, નવે.-ડિસે., ૧૯૯૭, ૧
મનોહર ત્રિવેદી – સ્ત્રોત, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૭-૧૦
મહેશ રાવલ – આખી જાત લખવી છે, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૫
મંગળ રાઠોડ – મને, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૬
મીરા આસીફ – અવસર છે કૈંક જુદો, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૨
-કોઈના સાજન, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૬
- ગઝલની એષણા, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૫
- રેશમી અક્ષર, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૫
- સામે મળે છે રોજ, ૮૫, માર્ચ, ૨૦૦૫,૧૫
મુકુન્દ પરીખ – એકાંત, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૩
- ચાર કાવ્યો, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૪
- ચૅક - આઉટ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૧
- બે કાવ્યો (વૃક્ષને થાય, પેલો), ૭૮, જૂન, ૨૦૦૩, ૭
મુકેશ વૈદ્ય – ઉન્માદ, ૫, નવે.-ડિસે., ૧૯૮૭
યક્ષ મેર – ચોપાઈ રચનાઓ, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૫
યોગિની શુક્લ – ડાકલી, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૫
- લોહી સૂરજનું ધડ કપાયાનું, ૬, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૮, ૧૦
યોગેશ જોષી – સંબંધ, ૫, નવે.-ડિસે., ૧૯૮૭, ૩-૬
યોગેશ પંડ્યા – જોગી, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૬
યોસેફ મેકવાન – કોણ કોને પૂછીને વહી ગયું ? ૯૩, માર્ચ, ૨૦૦૭, ૭
- પ્રત્યય, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧૦
રમણીક અગ્રાવત - અજાણ્યો પંખીબોલ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૧૬
- અંતરીક્ષમાં લટકતી સીડીઓ, ૫૫, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૭, ૧, ૫૮, જુલાઈ-ઑગસ્ટ, ૩
- ઊમસ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૦
-કવિતાની પળ, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૬
-કાળાં પાણી, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૨
-ક્યારેક, ૬૮, ડિસે., ૨૦૦૦, ૮
- ક્ષણકમળ, ૧૨, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૯, ૪
- ગૂંચ, ૫૩, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૬, ૧
- ગોળમટોળ, જ્ઞાન, ૬૬, જૂન, ૨૦૦૦, ૧૫
- ઘર સુધી આવતા ને જતા રસ્તાઓ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૧-૨
- છ કાવ્યો (ભૂમા ૧, ભૂમાર, સાંજ, ૧૫ માર્ચ, ૨૦૦૨, સન્નાટાનું સાચ, વિશ્વાસ, આત્મદાહ), ૭૩, માર્ચ, ૨૦૦૨, ૫-૬
– જણ હાલ્યા, ૨૪ ડિસે., ૧૯૯૦, ૧૭
- ત્રણ રચનાઓ (પ્રાણાયામ પૂરક-રેચક, ત્રીજી આંખ), ૭૭, માર્ચ, ૨૦૦૩, ૩
- દ્રવ, ૬૨, જૂન, ૧૯૯૯, ૯
- ધજા ફરકે, ૧૧, નવે.-ડિસે., ૧૯૮૮, ૫
-નવી વસાહત ૩૮, નવે.,-ડિસે., ૧૯૯૨, ૪
- નિશાચર, ૮, મે-જૂન, ૧૯૮૮, ૩
- પાદર પૂગ્યે, ૧૧ નવે.,-ડિસે., ૧૯૮૮, ૪
- ફીણ ધનૂન, ૩૭ સપ્ટે-ઑક્ટો, ૧૯૯૨, ૮
- બા, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૬
- બે રચનાઓ (રાત વિતાવતું ગામ) ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૧૧
- ભીતિ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૭
-મળવું, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૭
- માણસો, ૬૮, ડિસે., ૨૦૦૦, ૮
- મીંઢે ફળિયે, ૧૮, જૂન, ૧૯૯૦, ૧૦
- વિખંડિત, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૮
- વિરામ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૧
- વિસ્તાર, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૭
– શબ્દસંગત, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૭
-સન્ધાન, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૭
- સંધિરેખા, ૫, નવે.,-ડિસે., ૧૯૮૭, ૧૦
- સ્પર્શ, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૭
- સ્વપ્નામધન્ય, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૫
- હાથમાં નહી સમાતી હથેળીની વાત, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૦
રમણીક સોમેશ્વર – અમથાજી વાંચે કિતાબ, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૬
-તારે તો બહુ સારું છે, ૮૭, સપ્ટે, ૨૦૦૫,૧૫
- જીરણ આ પોથીને, ૭૬, ડિસે, ૨૦૦૨,૧૬
- બે ગઝલ (ઉછાળે અને સ્થિર થવા ન દે, ચાલ્યા ખાલી ખડિયા લઈને), ૮૨, જૂન, ૨૦૦૪, ૬
રમેશ પારેખ – ઊંઘ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૬
- એક ગઝલ, ૫, નવે.-ડિસે., ૧૯૮૭, ૧૦
- નખ કાપવા વિશે, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૭
-બે ગઝલ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧૧
રવીન્દ્ર પારેખ – એવું બધું તો હું પછી, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૬
- તું કણેકણમા, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૬
રશ્મિ ગોહિલ – ઉનાળાને, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૫
રાજેન્દ્ર પટેલ - બાતમીદાર, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૪
રાજેન્દ્ર શુક્લ – અઘરું  છે, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧૦
- સુપુષ્પિતમ્, ૨, મે-જૂન, ૧૯૮૭, ૬
રાજેશ પંડ્યા - સૂરજ ડૂબે કે વ્હાણ, ૬૬, જૂન, ૨૦૦૦, ૧૪
રાજેશ વ્યાસ ‘મિસ્કીન' - એ બધું છોડીને મળવા આવે, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૩
- કોઈની આંખોમાં સચવાતો ગયો, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૩
-ભરોસો માગવા ને આપવાનું છોડી દે, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૩
રાધેશ્યામ શર્મા – આત્મીય લા. ઠાકરને, ૬૮, ડિસે., ૨૦૦૦, ૬
– ત્રણ કાવ્યો (અન્ધકૂપમાં, ગુરુલઘુના મણકા વિખેરી, પરોવજે કટાવ), ૭૮,જૂન, ૨૦૦૩, ૩
– ફોડી નાખુ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૩
- ભૂપેન ખખ્ખર – એક ઇન્દ્રધનુષ, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૬
રામચન્દ્ર પટેલ – ઘર : ચાર સ્વપ્નદૃશ્યો, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૭-૮
- ચાર રચના - સ્વપ્નદૃશ્યો, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૨
- પૃથ્વીનું સ્વપ્ન, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૭-૧૪
રિષભ મહેતા – ગામ : મારું - તમારું, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૮
લલિત ત્રિવેદી - ઓગળતા નેણામાં, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૫
-કહાં ગઈ કબીરાઈ ? ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૫
- હોડ ક્યાં કરવી ? ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૭
લાભશંકર ઠાકર – અર્થો, ૬૮, ડિસે., ૨૦૦૦, ૭
- આઇ ડોન્ટ નો, સર, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૮-૧૨
- કથા-કથકનો ક, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૧-૪
- ચાર કાવ્યો, ૬૨, જૂન, ૧૯૯૯, ૬
- છ કાવ્યો, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૭, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૭
– તમને કદાચ જે દેખાતું, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૬
- ધૂળમાનવ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૬-૯
– બકો છે, કલ્પો, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૮-૧૪
- બે રચના, ૬૬, જૂન, ૨૦૦૦, ૧૨
- મેં કમિટ કર્યું છે શું ? ૮૨, જૂન, ૨૦૦૪, ૭-૧૦
- રચનાઓ છ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૬
- રમત, ૭૮, જૂન, ૨૦૦૩, ૪-૬
- શોધ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૭-૮
-સમય, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૮
વસંત જોષી - ડાંગમાં પાણી, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૬
વંચિત કુકમાવાલા – લ્યો, વમળને ત્યાં જ થંભાવી જુઓ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૬
વિજય રાજ્યગુરુ – અંતરિયાળ, ૧૨, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૮૯, ૫
વિનોદ ગાંધી - એક ગીત, ૬૨, જૂન, ૧૯૯૯, ૧૩
- ઓસરીમાં ખખડે જૂની ખાંસી, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૬
- કાન ધરું તો કશું નહીં, ૬૯, જૂન, ૨૦૦૧, ૮
-ખરવાની ટેવ છે, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૪
– ડૂબ્યાં જેટલો દરિયો છે, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૨
– દ્વાર ખૂલે તો દેરું, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૩
-નખની બાબતમા, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૭
-પોથી ખુલ્લી, પાન ઉઘાડા, ૬૮, ડિસે., ૨૦૦૦,૧૯
- ભ્રમરજી, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૨
- મૂળ માર્ગથી ફંટાઈને, ૭૬, ડિસે., ૨૦૦૨, ૧૪
- સાંભળું છુ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૪
– હજુ પાંખમાં પીછાં છે, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૮
વિશાલ જોષી ‘સ્નેહ’ – આપણું ધાર્યુ કદી ક્યારેય, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૨૧
વિષ્ણુ પટેલ – કેમ કરી સમજાવું એને, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧૯
– ગમે છે, ૬૯, જૂન, ૨૦૦૧, ૬
- જે ગમે ના, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૬
- ઝંખના, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૪
– ઝીણું પોત, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૦
- સંબંધને સ૨વ૨, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૦
- સાંભળ, ૮૨, જૂન, ૨૦૦૪, ૫
વીરુ પુરોહિત – પ્રથમ કાવ્યપાઠ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૧
શિલ્પીન થાનકી – ગીત નિરાયામ, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૯
– ચર્તુસીમા, ૩૭, સપ્ટે.-ઑક્ટો.,૧૯૯૨, ૪-૫
- ત્રિછન્દા, ૨, મે-જૂન, ૧૯૮૭, ૭
- દૂર હટી જા, ૨૪, ડિસે., ૧૯૯૦, ૧૫
- પરિવેશ, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૬
શોભિત દેસાઈ – ચાર ગઝલ (મન ઈર્ષા દ્વૈષ રાગનું, દ્વારે ત્વચાના તાર ઉતારીને,
જે કંઈ બન્યું ના અર્ક સમો, શા માટે દોષ આપો છો.), ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૧૨
સંજુ વાળા – આગંતુક, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૧-૨
- જુદા આકારની લખોટી, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૬
- સંવાદ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૬
સંસ્કૃતિરાણી દેસાઈ – દાદાજી સાગર, ૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૫
- સમયની કેશવાળીમાં, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૮
- હિકમતી, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૩
- હું બધું જ છું અને. .૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૪-૫
- હું મારી બહાર નીકળતી નથી, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૩
સાહિલ - આઈનામાં આઈનો દેખાય છે, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૦
- ઉપવનનું શું - સરોવરોનું શું, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૫
- એક ટીપામાં જનમને, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૪
-ન કોઈ લેણ વચોવચ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૭
- પડછાયા – બિંબ– દૃશ્ય-અરીસા ફરેબ છે, ૮૨, જૂન, ૨૦૦૪, ૫
-ભીત નકરી ભીત બસ, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૧
- મારા તરફનો ઝોંક, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૭
-હું તો તમારો થીજી ગયેલો વિચાર, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૧
સિતાંશુ યશશ્ચંદ્ર - ઈબ્રાહીમ રુગોવા માટે એક કવિતા, ૭૪, જૂન, ૨૦૦૨, ૯-૧૦
સિલાસ પટેલિયા – છેડો, ૮૬, જૂન, ૨૦૦૫, ૭
સુમન અજમેરી – માણસ, ૧૦૦, ડિસે, ૨૦૦૮, ૭
સુમન શાહ – ઓળખ, ૩૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૩, ૧-૪
- જૂના પ્રેમગીતની ચાલમાં એક પ્રતિકાવ્ય, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૧-૩
- મારી વાસ્તવિકતા, ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૧-૩
– સૂરીનામ હાન્સનાં કાવ્યો, ૨૮, એપ્રિલ, ૧૯૯૧, ૩-૮
- સૂરીનામ હાન્સની એક રચના ૩૬, ડિસે., ૧૯૯૧, ૧-૨, ૩૭,
સપ્ટે.,-ઑકટો., ૧૯૯૨, ૧-૩
- સૂરીનામ હાન્સની એક રચના (ઘટનાસપ્તક), ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૧-૭
- સૂરીનામ હાન્સની બે રચનાઓ, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૧-૬
- સૂરીનામ હાન્સની બે રચનાઓ, ૪૯, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૬, ૧-૩
સુરેન્દ્ર કડિયા – ક્ષણો થોડી વીતાવી છે, ૭૪, જૂન, ૨૦૦૨, ૧૬
સોલિડ મહેતા – ત્રણ કહેવત કાવ્યો (બોલે તેનાં, પડશે એવા, રાજાને ગમી તે),૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧૬
- લગ્નોત્સુક યુવકનું ગીત, ૭૧, સપ્ટે, ૨૦૦૧, ૧૩
હરદ્વાર ગોસ્વામી – નીકળ્યો છું, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૪
- પછી પત્ર પૂરો ય થાય, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧૧
હરિશ્ચંદ્ર જોશી – એવું નથી કૈં, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૩
- કોઈ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૨
-કોઈ અહીં આવ્યું નથી, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૨
-જીવને ઘેરી વળે છે, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૩
- પૂમડું ભીની શ્રુતિનું, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૩
-ફરીથી, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૩
- મારા મન ! ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૨
- સર્વત્ર છું, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧૨
હરીશ ભીમાણી - એક કાવ્ય, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૮
હરીશ મીનાશ્રુ - આ હથેળીમાં, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૬
- છ ગઝલ, ૮૬, જૂન, ૨૦૦૫, ૫-૬
- નારંગી, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૪-૫
- પદપ્રાંજલિ, ૬૬, જૂન, ૨૦૦૦, ૧૩, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૨૧
- બીજ પાસે ઉચ્ચરુ, ૧૦૦, ડિસે, ૨૦૦૮, ૬
- રંગને આકાશ ઘટમા, ૧૦૦, ડિસે, ૨૦૦૮, ૬
- વ્હાલેશરીનાં પદો, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૫-૬, ૫૮, જુલાઈ-ઑગસ્ટ, ૧-૨,
૫૯, સપ્ટે.-ઑક્ટો., ૧-૨
- સુનો ભાઈ સાધો, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૪, ૬૨, જૂન, ૧૯૯૯, ૧૦-૧,
૬૩, સપ્ટે., ૧૯૯૯,૯
હર્ષદ ત્રિવદી- અમથી વાત, ૬૮, ડિસે., ૨૦૦૦, ૨૨
– કાજી, ૬૯, જૂન, ૨૦૦૧, ૪
- કેમ કરી બોલું ? ૬૯, જૂન, ૨૦૦૧, ૩
- ગાંડું ગામ, ૬૯, જૂન, ૨૦૦૧, ૫
- પુરણપદવી, ૬૯, જૂન, ૨૦૦૧, ૪
– રાત ચડેલી રમણે, ૬૯, જૂન, ૨૦૦૧, ૩
હર્ષદેવ માધવ – - જૂનાગઢ –પ્રેમની અનુભૂતિ સાથે, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૭
હિતેન્દ્ર જોશી -એક રચનાપ્રક્રિયા, ૭૮, જૂન, ૨૦૦૩, ૮
- રાત્રિએ જ કેમ ? ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧૯
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits