825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય'''}} ---- {{Poem2Open}} એથેન્સ નગરી પર સૂર્યાસ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય | ભારતી રાણે}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એથેન્સ નગરી પર સૂર્યાસ્ત થયો. આછા કાળા ધુમ્મસ જેવો અંધકાર ટેકરીની તળેટીમાં વસેલા ગામ ઉપર ધીમે ધીમે ઊતરવા લાગ્યો. લાયકોસહિલની ઊંચાઈ પરથી શહેર જાણે નિર્જીવ લાગતું હતું. અસ્ત થયેલો સૂરજ જે છોડી ગયેલો, તે આલોકમાં સામેની ટેકરી પર એક્રોપોલિસ ઝળકી રહ્યું હતું. સહસ્રાબ્દીઓથી આમ જ ગૌરવોન્મત્ત ઊભેલું, જાજ્વલ્યમાન એક્રૉપોલિસ. એના ખંડિત કલેવરમાં પણ એટલી ભવ્યતા છે, એના ઇતિહાસમાં એટલાં સોનેરી પાનાં છે કે, આ સમયે એને જોતાં એમ જ થાય કે, અહીં ક્યારેય સૂર્યાસ્ત થતો જ નહીં હોય! | એથેન્સ નગરી પર સૂર્યાસ્ત થયો. આછા કાળા ધુમ્મસ જેવો અંધકાર ટેકરીની તળેટીમાં વસેલા ગામ ઉપર ધીમે ધીમે ઊતરવા લાગ્યો. લાયકોસહિલની ઊંચાઈ પરથી શહેર જાણે નિર્જીવ લાગતું હતું. અસ્ત થયેલો સૂરજ જે છોડી ગયેલો, તે આલોકમાં સામેની ટેકરી પર એક્રોપોલિસ ઝળકી રહ્યું હતું. સહસ્રાબ્દીઓથી આમ જ ગૌરવોન્મત્ત ઊભેલું, જાજ્વલ્યમાન એક્રૉપોલિસ. એના ખંડિત કલેવરમાં પણ એટલી ભવ્યતા છે, એના ઇતિહાસમાં એટલાં સોનેરી પાનાં છે કે, આ સમયે એને જોતાં એમ જ થાય કે, અહીં ક્યારેય સૂર્યાસ્ત થતો જ નહીં હોય! |