ગુજરાતી નિબંધ-સંપદા/રાજેન્દ્ર પટેલ/બારી પાસે: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''બારી પાસે'''}} ---- {{Poem2Open}} રજાનો દિવસ એટલે જરા નવરાશનો દિવસ. એમ પણ કહી...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''બારી પાસે'''}}
{{SetTitle}}
----
{{Heading|બારી પાસે | રાજેન્દ્ર પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રજાનો દિવસ એટલે જરા નવરાશનો દિવસ. એમ પણ કહી શકાય કે રજાનો દિવસ એટલે બારી પાસે બેસવાનો દિવસ. આજે એક ગમતી ચોપડી લઈ નિરાંતે વાંચુ છું. બહાર રસ્તા પર અવરજવર ઓછી છે. ત્યાં એક છોકરો સોસાયટીના સિમેન્ટિયા રસ્તા પર પગમાં સ્કેટિંગ પહેરી પાણીના રેલાની જેમ લસરતો નજરે પડ્યો. તેની પાછળ તેની મોમની બૂમો સંભળાતી હતી: ‘રાહુલ, ઓ રાહુલ. સ્કેટ ધીરે ધીરે કર.’ તે છોકરાની બેફિકરાઈ અને આત્મવિશ્વાસ જોઈને મને બાળપણની અમારી ધમાલ અને રમતો યાદ આવી ગઈ. હવે છોકરાઓ અમારા સમય જેવી ધમાચકડી ક્યાં કરે છે? હવે તો શેરીઓ આત્મા વગરના ખોળિયા જેવી ભાસે છે. આજના છોકરાઓ બહુ શાંત અને ડાહ્યાડમરા થઈ ગયા છે, જાણે અકાળે જ મોટા થઈ ગયા! મોબાઇલ, ટૅબલેટ કે ટીવીમાં મુંડી ઘાલીને બેઠા હોય છે, અને શૈશવ તેમના ખ્યાલ વિના જ દૂર સરી જાય છે!