વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - ' ઋ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'ઊ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - ' ઋ' પૂર્ણ)
Line 819: Line 819:
:(૬)
:(૬)
:સુધા, પિપાસા, જન્મ, મરણ, શોક, મોહ.
:સુધા, પિપાસા, જન્મ, મરણ, શોક, મોહ.
{{center|'''[ એ ]'''}}
એષણા (૪)
:દારૈષણા, પુત્રૈષણા, વિરૈષણા, લોકૈષણા.
{{center|'''[ ઐ ]'''}}
ઐરાવત (૮)
:(પૂર્વ દિશાનો) ઐરાવત, (અગ્નિકોણનો) પુંડરિક, (નૈઋત્ય કોણનો) કુમુદ, (પશ્ચિમદિશાનો) ખંજન, (વાયવ્ય કોણનો) પુષ્પદંત, (ઉત્તર દિશાનો) સાર્વભૌમ, (ઈશાનકોણનો) સુપ્રતીક, (દક્ષિણ દિશાનો) વામન.
ઐશ્ચર્ય (૬)
:ઐશ્ચર્ય, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય.
:(૬)
:યશ, શ્રી, કીર્તિ, વિજ્ઞાન, ઔદાર્ય, વૈરાગ્ય.
{{center|'''[ ઓ ]'''}}
ઓઘ (૪)
:કામ, ભવ, દષ્ટિ, અવિદ્યા.
{{center|'''[ ઔ ]'''}}
ઔષધિ (૩)
:અંત:પરિમાર્જન (પીવાની દવા), બહિર્પરિમાર્જન (ચોપડવાની દવા), શાસ્ત્રપ્રણિધાત (વાઢકાપ) (- શારીરિક રોગ માટે.)
:(૩)
:દૈવવ્યપાશ્રય (મંત્ર, બલિ, હોમ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ, સ્વસ્તિવાચન), યુક્તિવ્યપાશ્રય (યુક્તિપૂર્વક ખેારાક દવા), સત્ત્વાજય (દુષ્ટ વિચારથી મનને રોકવું.) (– માનસિક રોગ માટે.)
:(૮)
:વછ કુઠ, બ્રાહ્મી, સરસવ, પીપળ, સારિવા, સૈંધવ, ઘી.
ૐકાર માત્રા (૬)
:અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા, બિંદુ, નાદ.
{{center|'''[ ઋ ]'''}}
ઋણ (૩)
:દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ.
:(૩)
:અતિથિઋણ, મનુષ્યઋણ, ભૂતઋણ,
:(૩)
:ક્રિયાઋણ, બ્રહ્મચર્યઋણ, પ્રજાઋણ.
ઋતુ (૬)
:વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર,
ઋત્વિજ (૧૨)
:મૈત્રાવરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણચ્છંસી, પ્રસ્તોતા, અચ્છાવાક્, નેષ્ટા, આગ્નીધ્ર પ્રતિહર્તા, ગ્રાવસ્તુત, ઉન્નેતા, પિતા, સુબ્રહ્મણ્ય.
ઋષિ (૩)
:દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ
:(૭)
:કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠ. (વૈવસ્વત મન્વંતરના).
:(૭)
:ક્રતુ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરસ, વસિષ્ઠ, મરીચિ, પુલહ. (સ્વાયંભુ મન્વંતરના).
:(૭)
:મહર્ષિ (વ્યાસ), પરમર્ષિ (ભેલ), દેવર્ષિ (નારદ), બ્રહ્મર્ષિ (વસિષ્ઠ), શ્રુતર્ષિ (સુશ્રુત), રાજર્ષિ (ઋતપર્ણ), કાંડર્ષિ (જૈમિનિ).
:(૮)
:(મ ગણના) કશ્યપ, (ન ગણના) કવિ, (ભ ગણના) અંગિરા, (ય ગણના) કૃતવર્મા, (સ ગણના) કૌશિક, (ત ગણના) વસિષ્ઠ.
ઋષિપત્ની (૯)
:મરીચિની કલા, અત્રિની અનસૂયા, અંગિરાની શ્રદ્ધા, પુલસ્ત્યની હવિર્ભુવા, પુલહાસની ગતિ, ઋત્ની ક્રિયા, ભૃગુની ખ્યાતિ, વસિષ્ઠની અરુંધતી, અર્થવણની શાંતિ.
ઋષિવસ્ત્ર (૪)
:વલ્કલ, વ્યાઘ્રચર્મ, મૃગચર્મ, તૃણ.




17,546

edits