1,026
edits
No edit summary |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
गुणागुणावुक्तिवशेन काव्ये- | गुणागुणावुक्तिवशेन काव्ये- | ||
स्तुवन्निबध्नोत्यमृतांशुमिन्दुं | स्तुवन्निबध्नोत्यमृतांशुमिन्दुं | ||
निन्दंस्तु दोषाकरमाह धूर्त: | निन्दंस्तु दोषाकरमाह धूर्त:।। 2 | ||
</poem> | </poem> | ||
(વસ્તુનું સ્વરૂપ, જે વિદગ્ધનાં વચનની ચમત્કૃતિથી બહાર આવે છે તે નિયમસ્વભાવનું નથી એમ અવન્તિસુન્દરી કહે છે. કહે છે: | (વસ્તુનું સ્વરૂપ, જે વિદગ્ધનાં વચનની ચમત્કૃતિથી બહાર આવે છે તે નિયમસ્વભાવનું નથી એમ અવન્તિસુન્દરી કહે છે. કહે છે: | ||
Line 100: | Line 100: | ||
विचित्रभावधर्मांशतत्त्वप्रख्या च दर्शनम्- | विचित्रभावधर्मांशतत्त्वप्रख्या च दर्शनम्- | ||
स तत्त्वदर्शनादेव शास्त्रेषु पठित: कवि: | स तत्त्वदर्शनादेव शास्त्रेषु पठित: कवि: | ||
दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कवि श्रुत: | दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कवि श्रुत:।। | ||
</poem> | </poem> | ||
(ઋષિ ન હોય તે કવિ ન હોય. દર્શન કરે તે ઋષિ. વિચિત્ર ભાવો અને ધર્મોના તત્ત્વની પ્રેરણા તે દર્શન. આ તત્ત્વદર્શન કરે છે માટે જ એને શાસ્ત્રમાં કવિ કહ્યો છે. દર્શન કરે છે તેથી તેમ જ વર્ણન કરે છે તેથી એનું કવિ એવું બિરુદ લોકમાં રૂઢ થઈ ગયું છે.) | (ઋષિ ન હોય તે કવિ ન હોય. દર્શન કરે તે ઋષિ. વિચિત્ર ભાવો અને ધર્મોના તત્ત્વની પ્રેરણા તે દર્શન. આ તત્ત્વદર્શન કરે છે માટે જ એને શાસ્ત્રમાં કવિ કહ્યો છે. દર્શન કરે છે તેથી તેમ જ વર્ણન કરે છે તેથી એનું કવિ એવું બિરુદ લોકમાં રૂઢ થઈ ગયું છે.) |
edits