825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ગુલામદીન ગાડીવાળો | ગુલાબદાસ બ્રોકર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભરાવદાર, તંદુરસ્ત, ખૂબસૂરત છતાં જરા કરડો દેખાતો ચહેરો; વળ દીધેલી, વાંકી આછી મૂછ; માથે વીંટાળેલી નાની એવી પાઘડી, ખમીસ ઉપર બંડી; પગમાં પાયજામો અને હાથમાં ચાબુક; ટટ્ટાર ગરદન અને મર્દાનગીભર્યો અવાજ. ગાડીવાળાઓની સામાન્યતામાં સહેજે અસામાન્ય લાગે એવું વિલક્ષણ વ્યક્તિત્વ આ ગાડીવાળામાં હતું તેમ તો તેની ગાડીમાં બેસતાંવેંત લાગ્યું. | ભરાવદાર, તંદુરસ્ત, ખૂબસૂરત છતાં જરા કરડો દેખાતો ચહેરો; વળ દીધેલી, વાંકી આછી મૂછ; માથે વીંટાળેલી નાની એવી પાઘડી, ખમીસ ઉપર બંડી; પગમાં પાયજામો અને હાથમાં ચાબુક; ટટ્ટાર ગરદન અને મર્દાનગીભર્યો અવાજ. ગાડીવાળાઓની સામાન્યતામાં સહેજે અસામાન્ય લાગે એવું વિલક્ષણ વ્યક્તિત્વ આ ગાડીવાળામાં હતું તેમ તો તેની ગાડીમાં બેસતાંવેંત લાગ્યું. |