ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮: Difference between revisions

કડવું ૮ Formatting Completed
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને...")
 
(કડવું ૮ Formatting Completed)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૮|}}
{{Heading|કડવું ૮|}}
<poem>
 
{{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતે ગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષ તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]}}

:::: '''રાગ : રામગી'''
{{c|'''રાગ : રામગ્રી'''}}
ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી;
{{block center|<poem>ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી;
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી.{{space}} ૧
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી.{{space}} {{r|}}

:::: '''ઢાળ'''
{{c|'''ઢાળ'''}}
શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી;
શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી;
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી.{{space}} ૨
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી.{{space}} {{r|}}

‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’
‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી. {{space}} ૩
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી. {{space}} {{r|}}

વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી;
વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી;
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી.{{space}} ૪
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી.{{space}} {{r|}}

પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી;
પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી;
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી.{{space}} ૫
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી.{{space}} {{r|}}

શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર,
શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર,
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર.{{space}} ૬
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર.{{space}} {{r|}}

કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી,
કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી,
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી.{{space}} ૭
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી.{{space}} {{r|}}

જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો;
જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો;
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો.{{space}} ૮
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો.{{space}} {{r|}}

એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ;
એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ;
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’{{space}} ૯
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’{{space}} {{r|}}
વલણ
 
{{c|'''વલણ'''}}
ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે,
ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે,
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} ૧૦
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{r|૧૦}}

</poem>
</poem>}}

<br>
<br>
17,414

edits