17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું 22 Formatting Completed) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૨૨|}} | {{Heading|કડવું ૨૨|}} | ||
{{Color|Blue|[પોતે ધારેલું એનાથી વિપરીત થયેલું જોઈ ધૂંધવાયેલો ધૃષ્ટબુદ્ધિ પુત્ર મદનને પાટુ મારીને પછાડી દે છે. સાચી વાતનો ખલાસો થતાં મનમાં દાઝ રાખી પસ્તાય પણ છે.]}} | {{Color|Blue|[પોતે ધારેલું એનાથી વિપરીત થયેલું જોઈ ધૂંધવાયેલો ધૃષ્ટબુદ્ધિ પુત્ર મદનને પાટુ મારીને પછાડી દે છે. સાચી વાતનો ખલાસો થતાં મનમાં દાઝ રાખી પસ્તાય પણ છે.]}} | ||
{{c|'''રાગ : કાહાલેરો'''}} | |||
નારદજી એમ વાણી વેદ : સુણ, અતલિબલ અર્જુન : | {{block center|<poem>નારદજી એમ વાણી વેદ : સુણ, અતલિબલ અર્જુન : | ||
પાપી પુરોહિત પુરમાં આવ્યો, રીસે ભર્યાં લોચન.{{space}} ૧ | પાપી પુરોહિત પુરમાં આવ્યો, રીસે ભર્યાં લોચન.{{space}} {{r|૧}} | ||
મારમાર કરતો પુરમાં પેઠો ને લોક સામા આવે; | મારમાર કરતો પુરમાં પેઠો ને લોક સામા આવે; | ||
શુદ્ધ્ય<ref>શુધ્ય – ભાન</ref> નહિ શરીર પોતાને, મિત્રને નવ બોલાવે.{{space}} ૨ | શુદ્ધ્ય<ref>શુધ્ય – ભાન</ref> નહિ શરીર પોતાને, મિત્રને નવ બોલાવે.{{space}} {{r|૨}} | ||
પ્રજા સર્વે વિસ્મે પામી, ‘સેનાપતિને ચઢિયો કોપ; | પ્રજા સર્વે વિસ્મે પામી, ‘સેનાપતિને ચઢિયો કોપ; | ||
કાગળે લખ્યું તેટલું નવ ખરચ્યું, મદને મર્યાદા કીધી લોપ.’{{space}} ૩ | કાગળે લખ્યું તેટલું નવ ખરચ્યું, મદને મર્યાદા કીધી લોપ.’{{space}} {{r|૩}} | ||
જોવા આવે તે ત્યમ નાસે, ઊભા સેવકને મારે; | જોવા આવે તે ત્યમ નાસે, ઊભા સેવકને મારે; | ||
ધૂંધવાતો ફૂંફવાતો આવ્યો પાપી રાજદ્વારે. {{space}} ૪ | ધૂંધવાતો ફૂંફવાતો આવ્યો પાપી રાજદ્વારે. {{space}} {{r|૪}} | ||
પ્રતિહારે જઈ કહ્યું અંતઃપુરમાં મદનને નામી શીશ : | પ્રતિહારે જઈ કહ્યું અંતઃપુરમાં મદનને નામી શીશ : | ||
‘ધૃષ્ટબુદ્ધિ આવ્યા ઓ પેલા, ચઢી છે કાંઈક રીસ.’ {{space}} ૫ | ‘ધૃષ્ટબુદ્ધિ આવ્યા ઓ પેલા, ચઢી છે કાંઈક રીસ.’ {{space}} {{r|૫}} | ||
પાળે પાગે, અતિ અનુરાગે, પીતાંબર પલવટ વાળી, | પાળે પાગે, અતિ અનુરાગે, પીતાંબર પલવટ વાળી, | ||
પિતાજી સામે સંચરિયો, કરે ગ્રહી પૂજાની થાળી.{{space}} ૬ | પિતાજી સામે સંચરિયો, કરે ગ્રહી પૂજાની થાળી.{{space}} {{r|૬}} | ||
‘અષ્ટ મહાસિદ્ધ નવ નિધ મેં ખર્ચી, થયું હશે પિતાને જાણ;’ | ‘અષ્ટ મહાસિદ્ધ નવ નિધ મેં ખર્ચી, થયું હશે પિતાને જાણ;’ | ||
મદને જાણ્યું જે મુને પિતાજી કાંઈક આપશે લાહાણ<ref>લહાણ – આપવું</ref>.{{space}} ૭ | મદને જાણ્યું જે મુને પિતાજી કાંઈક આપશે લાહાણ<ref>લહાણ – આપવું</ref>.{{space}} {{r|૭}} | ||
ગાલવ ઋષિએ ગમન કીધું ત્યાંથી : ‘રીસે ચઢ્યો મહારાજ, | ગાલવ ઋષિએ ગમન કીધું ત્યાંથી : ‘રીસે ચઢ્યો મહારાજ, | ||
પિતા-પુત્ર વઢીને મરશે, અહીં રહ્યાનું નહિ કાજ.’{{space}} ૮ | પિતા-પુત્ર વઢીને મરશે, અહીં રહ્યાનું નહિ કાજ.’{{space}} {{r|૮}} | ||
ઓઢી ચૂંદડી મીંઢળ હાથે, પીળું પીતાંબર પહેરી, | ઓઢી ચૂંદડી મીંઢળ હાથે, પીળું પીતાંબર પહેરી, | ||
વિષયા વેગે આવી મળવા, તાત ન જાણ્યો વેરી.{{space}} ૯ | વિષયા વેગે આવી મળવા, તાત ન જાણ્યો વેરી.{{space}} {{r|૯}} | ||
દાસ-દાસી ઘરના બ્રાહ્મણ આવ્યા સર્વે મળવા. | દાસ-દાસી ઘરના બ્રાહ્મણ આવ્યા સર્વે મળવા. | ||
પીળું કુસુંબ કેશરિયે વાગે, દેખી અદેખો લાગ્યો બળવા.{{space}} ૧૦ | પીળું કુસુંબ કેશરિયે વાગે, દેખી અદેખો લાગ્યો બળવા.{{space}} {{r|૧૦}} | ||
પુત્ર પ્રત્યે ક્રોધ કરીને બોલ્યો, પછાડ્યું પૂજાનું પાત્ર : | પુત્ર પ્રત્યે ક્રોધ કરીને બોલ્યો, પછાડ્યું પૂજાનું પાત્ર : | ||
‘કહે, કુંવર મૂઢ મૂર્ખ મારા, તેં શત્રુ કીધો જામાત્ર! {{space}} ૧૧ | ‘કહે, કુંવર મૂઢ મૂર્ખ મારા, તેં શત્રુ કીધો જામાત્ર! {{space}} {{r|૧૧}} | ||
શું કીધું તે રિપુ સંગાથે! તુંને લઈ પૃથ્વીમાં દાટું.’ | શું કીધું તે રિપુ સંગાથે! તુંને લઈ પૃથ્વીમાં દાટું.’ | ||
એવું કહી પાસે જઈ પાપીએ પુત્રને મારી પાટું.{{space}} ૧૨ | એવું કહી પાસે જઈ પાપીએ પુત્રને મારી પાટું.{{space}} {{r|૧૨}} | ||
જેમ ચંદ્ર પડે વ્યોમથી ભોમ, રાહુ ગ્રહી લે જેવો : | જેમ ચંદ્ર પડે વ્યોમથી ભોમ, રાહુ ગ્રહી લે જેવો : | ||
તેમ મદન કુંવર મૂર્છાગત કીધો, પિતાપ્રહારે તેવો.{{space}} ૧૩ | તેમ મદન કુંવર મૂર્છાગત કીધો, પિતાપ્રહારે તેવો.{{space}} {{r|૧૩}} | ||
હાહાકાર થયો મંદિરમાં, દાસ-દાસી ત્રાસે નાહાસે! | હાહાકાર થયો મંદિરમાં, દાસ-દાસી ત્રાસે નાહાસે! | ||
ખળભળાટ થયો ખડકી લગે, મંત્રી કાળ સરિખો ભાસે.{{space}} ૧૪ | ખળભળાટ થયો ખડકી લગે, મંત્રી કાળ સરિખો ભાસે.{{space}} {{r|૧૪}} | ||
ધીર ધરી ઊઠ્યો સુત સાધુ, પાયે લાગી ઊભો કર જોડ : | ધીર ધરી ઊઠ્યો સુત સાધુ, પાયે લાગી ઊભો કર જોડ : | ||
‘તમો વિષ્ણુ વિરંચી જેવા મારે, પણ કાઢો કુંવરની ખોડ.{{space}} ૧૫ | ‘તમો વિષ્ણુ વિરંચી જેવા મારે, પણ કાઢો કુંવરની ખોડ.{{space}} {{r|૧૫}} | ||
ગુરુ જેષ્ટ ને પિતામહ તેનું વચન લોપે તે મહાપાપી! | ગુરુ જેષ્ટ ને પિતામહ તેનું વચન લોપે તે મહાપાપી! | ||
મેં તો તમે લખ્યું તેટલું ખર્ચ્યું, જે કાગળમાં આજ્ઞા આપી.’{{space}} ૧૬ | મેં તો તમે લખ્યું તેટલું ખર્ચ્યું, જે કાગળમાં આજ્ઞા આપી.’{{space}} {{r|૧૬}} | ||
પછે પુત્રે પત્ર આપ્યું શોધીને, બડબડ કરતાં લીધું; | પછે પુત્રે પત્ર આપ્યું શોધીને, બડબડ કરતાં લીધું; | ||
સર્વે દેખતાં શોક સહિત ઉકેલી અવલોકન કીધું.{{space}} ૧૭ | સર્વે દેખતાં શોક સહિત ઉકેલી અવલોકન કીધું.{{space}} {{r|૧૭}} | ||
વિષની વિષયાનો અક્ષર દીઠો : ‘શું લખતાં કર ન કપાયો?’{{space}} ૧૮ | વિષની વિષયાનો અક્ષર દીઠો : ‘શું લખતાં કર ન કપાયો?’{{space}} {{r|૧૮}} | ||
‘કર કપાયો.’ વાંક<ref>વાંક – દોષ</ref> જાણી પુત્રશું ભેટ્યો મળ્યો રે; | ‘કર કપાયો.’ વાંક<ref>વાંક – દોષ</ref> જાણી પુત્રશું ભેટ્યો મળ્યો રે; | ||
પણ અરે રે દીકરીને પરણ્યાથકી, દુઃખે હૃદયાશું બળ્યો રે.{{space}} ૧૯ | પણ અરે રે દીકરીને પરણ્યાથકી, દુઃખે હૃદયાશું બળ્યો રે.{{space}} {{r|૧૯}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 70: | Line 70: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits