17,546
edits
(કડવું 15 Formatting Completed) |
(proof) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૫|}} | {{Heading|કડવું ૧૫|}} | ||
{{Color|Blue|[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. | {{Color|Blue|[પછેડી ઓઢી એકલા સૂતેલા ચંદ્રહાસને જોવા વિષયા છાના પગલે તેની પાસે પહોંચી પછેડી ખસેડીને ચંદ્રહાસના સુંદર મુખને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરે છે. ત્યાં જ તે ચંદ્રહાસની કસે બાંધલો પત્ર જુએ છે. ઉત્સુકતાવશ ખોલીને જોતાં આવેલા યુવકને વિષ આપવાની વાતથી ફફડી જાય છે. પોતાની સતર્કતાથી વિષનું વિષયા કરી કાગળ પાછો બાંધી દે છે.]}} | ||
{{c|'''રાગ : ગોડી'''}} | {{c|'''રાગ : ગોડી'''}} | ||
Line 27: | Line 27: | ||
ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી. | ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે હરિવદની હરખે બેઠી. | ||
‘મુજ શ્વાસ | ‘મુજ શ્વાસ લાગે સાધુ જાગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.{{space}} {{r|૮}} | ||
‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી. | ‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટિ રાખતી આડી. | ||
Line 38: | Line 38: | ||
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.{{space}} {{r|૧૧}} | ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.{{space}} {{r|૧૧}} | ||
સુવદનઅંબુજ ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર. | |||
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} {{r|૧૨}} | શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે મોતીહાર.{{space}} {{r|૧૨}} | ||
Line 56: | Line 56: | ||
તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!{{space}} {{r|૧૭}} | તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર!{{space}} {{r|૧૭}} | ||
મેં પાપણીએ પુન્ય ન કીધું, | મેં પાપણીએ પુન્ય ન કીધું, તો ક્યાંથો આવો સ્વામી? | ||
એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.{{space}} {{r|૧૮}} | એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી.{{space}} {{r|૧૮}} | ||
Line 62: | Line 62: | ||
જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.{{space}} {{r|૧૯}} | જોવા કારણ યૌવનાએ તતક્ષણ છોડી લીધો.{{space}} {{r|૧૯}} | ||
સરનામું અક્ષર | સરનામું અક્ષર તાતનાં દેખી શ્યામા મહાસુખ પામી : | ||
‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :{{space}} {{r|૨૦}} | ‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી :{{space}} {{r|૨૦}} | ||
Line 72: | Line 72: | ||
વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ; | વાંચી પત્ર ને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ; | ||
વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ | વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ?{{space}} {{r|૨૩}} | ||
પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના | પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય; | ||
અક્ષર એક વધારું એ માંહે, | અક્ષર એક વધારું એ માંહે, વિષનું કરું વિષયાય.’ {{space}} {{r|૨૪}} | ||
એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર; | એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર; | ||
Line 91: | Line 91: | ||
{{c|'''વલણ'''}} | {{c|'''વલણ'''}} | ||
‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે, | ‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી,’ એમ કહી વિષયા વળી રે, | ||
થરથર | થરથર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.{{space}} {{r|૨૯}} | ||
</poem>}} | </poem>}} | ||
edits