ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૯: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૯|}}
{{Heading|કડવું ૧૯|}}

{{Color|Blue|[ચંદ્રહાસને હવે પોતાના પુત્ર મદનના હાથે મોત પામ્યો હશે એવું માની ધૃષ્ટબુદ્ધિએ રાજા અને રાણીને બાંધી આખું નગર લૂંટી લીધું. રાણી લગ્નલાયક પુત્રને પરણાવ્યા વિના પોતાની અવદશાથી અતિ દુઃખી છે.]}}
{{Color|Blue|[ચંદ્રહાસ હવે પોતાના પુત્ર મદનના હાથે મોત પામ્યો હશે એવું માની ધૃષ્ટબુદ્ધિએ રાજા અને રાણીને બાંધી આખું નગર લૂંટી લીધું. રાણી લગ્નલાયક પુત્રને પરણાવ્યા વિના પોતાની અવદશાથી અતિ દુઃખી છે.]}}

{{c|'''રાગ : પરજીઆનો'''}}
{{c|'''રાગ : પરજીઆનો'''}}
Line 26: Line 26:

મસ્તક તે મુગટવહોણું કીધું, વિખેર્યા તેના વાળ રે.
મસ્તક તે મુગટવહોણું કીધું, વિખેર્યા તેના વાળ રે.
કાંટા તે ભાંગે પાગ વિષે, ભૂમિ પડે ભૂખાળ રે.{{space}} {{R|૭}}
કાંટા તે ભાંગે પાગ વિષે, ભૂમિ પડે ભૂપાળ રે.{{space}} {{R|૭}}

સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે,
સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે,
Line 35: Line 35:

તીવ્ર તાપ તે તેને લાગે, તેણે અકળાયો પ્રાણી રે;
તીવ્ર તાપ તે તેને લાગે, તેણે અકળાયો પ્રાણી રે;
વાટે ચાલતાં ચરણ થાકે, પણ સેવક હીડિ તાણી રે.{{space}} {{R|૧૦}}
વાટે ચાલતાં ચરણ થાકે, પણ સેવક હીંડે તાણી રે.{{space}} {{R|૧૦}}

પછે રાજાએ સ્કંધે વળગાડી મેધાવિની જે રાણી રે.
પછે રાજાએ સ્કંધે વળગાડી મેધાવિની જે રાણી રે.
Line 43: Line 43:
સુતની સંભાળ નથી તો કેઈ પેરે રહેવાશે રે?{{space}} {{R|૧૨}}
સુતની સંભાળ નથી તો કેઈ પેરે રહેવાશે રે?{{space}} {{R|૧૨}}

મોટું દુઃખ એ મન વિષે, પુત્ર પરણ ઘેર ન આવ્યો રે,
મોટું દુઃખ એ મન વિષે, પુત્ર પરણી ઘેર ન આવ્યો રે,
દીપક સરખી દીપતી વેહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} {{R|૧૩}}
દીપક સરખી દીપતી વહેલે વહુઅર ન લાવ્યો રે.{{space}} {{R|૧૩}}

પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં<ref>દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ</ref> રે;
પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં<ref>દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ</ref> રે;
17,640

edits