17,611
edits
(કડવું 21 Formatting Completed) |
(પ્રૂફ) |
||
Line 3: | Line 3: | ||
{{Color|Blue|[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલપુરના પાદરમાં પહોંચે છે ત્યાં જ મદનના હાથે વિષયા-ચંદ્રહાસના લગ્નની ખુશાલીમાં અઢળક દાન-દક્ષિણા પામીને સામે મળેલા ભાટ-ચારણોના | {{Color|Blue|[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલપુરના પાદરમાં પહોંચે છે ત્યાં જ મદનના હાથે વિષયા-ચંદ્રહાસના લગ્નની ખુશાલીમાં અઢળક દાન-દક્ષિણા પામીને સામે મળેલા ભાટ-ચારણોના મુખે આ લગ્નની વાત જાણતાં જ ધૃષ્ટબુદ્ધિને પ્રબળ આઘાત લાગે છે. પછી મદને આપેલી દાન-દક્ષિણા એમની પાસેથી આંચકી લઈ એમને મારે છે. પછી રાજા-રાણીનાં બંધન દૂર કરી માફી માંગી પોતે આપેલ દુઃખની વાત ચંદ્રહાસને ન કહેવા વિનંતી કરે છે. અને તેમને બારોબાર તેમના નગરમાં મોકલી દે છે.]}} | ||
{{c|'''રાગ : કાફી'''}} | {{c|'''રાગ : કાફી'''}} | ||
Line 29: | Line 29: | ||
મદન તમારો અંશ રે, તેણે દીપાવ્યો કુળવંશ રે.{{space}} {{r|૭}} | મદન તમારો અંશ રે, તેણે દીપાવ્યો કુળવંશ રે.{{space}} {{r|૭}} | ||
ધન તેણે આપ્યાં રે, દારિદ્ર અમારાં કાપ્યાં રે; | |||
ભિક્ષુક સર્વ કોય રે, ભૂપતિ સરખા હોય રે.{{space}} {{r|૮}} | ભિક્ષુક સર્વ કોય રે, ભૂપતિ સરખા હોય રે.{{space}} {{r|૮}} | ||
Line 38: | Line 38: | ||
રૂપે ને જાય વરણિયો રે, તે વિષયાને પરણિયો રે.’{{space}} {{r|૧૦}} | રૂપે ને જાય વરણિયો રે, તે વિષયાને પરણિયો રે.’{{space}} {{r|૧૦}} | ||
એવી | એવી સાંભળી વાત કર્ણે રે, પાપી પડિયો તત્ક્ષણ ધર્ણે રે, | ||
મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી<ref>દાધી – દાઝી</ref> રે.{{space}} {{r|૧૧}} | મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી<ref>દાધી – દાઝી</ref> રે.{{space}} {{r|૧૧}} | ||
Line 63: | Line 63: | ||
સેવકને કીધી સાન રે : ‘આપો પાટુ મુષ્ટિ-દાન રે.’ | સેવકને કીધી સાન રે : ‘આપો પાટુ મુષ્ટિ-દાન રે.’ | ||
ગાંધર્વનાં મૃદંગ | ગાંધર્વનાં મૃદંગ ફોડ્યાં રે, આંતરડાં તાણીને ત્રોડ્યાં રે.{{space}} {{r|૧૯}} | ||
ભાંગી ભેર ને નફેરી રે, તાલ કાંસી નાખ્યાં વેરી રે, | ભાંગી ભેર ને નફેરી રે, તાલ કાંસી નાખ્યાં વેરી રે, | ||
Line 83: | Line 83: | ||
મેં તમને દુઃખ દીધું રે, તમારું નગ્ર લૂંટીને લીધું રે. {{space}} {{r|૨૫}} | મેં તમને દુઃખ દીધું રે, તમારું નગ્ર લૂંટીને લીધું રે. {{space}} {{r|૨૫}} | ||
તેહ સહી કેમ રહેશો રે, પણ | તેહ સહી કેમ રહેશો રે?, પણ પુત્રને કંઈ ના કહેશો રે. | ||
જો જાણશે મુજને પાપી રે, મારું મસ્તક નાખશે કાપી રે.{{space}} {{r|૨૬}} | જો જાણશે મુજને પાપી રે, મારું મસ્તક નાખશે કાપી રે.{{space}} {{r|૨૬}} | ||
edits