|
|
Line 1: |
Line 1: |
| {{SetTitle}}
| | __NOTOC__ |
| {{Heading|કડવું ૨|}}
| |
| <poem>
| |
| {{Color|Blue|[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]}}</poem>
| |
|
| |
|
| {{c|'''રાગ : રામગ્રી'''}} | | {{BookCover |
| | |cover_image = File:Premanand-Chandrahas-Title.jpg |
| | |title = ચંદ્રહાસ આખ્યાન |
| | |editor = પ્રવીણ કુકડિયા |
| | }} |
|
| |
|
| {{block center|<poem>એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી, | | {{ContentBox |
| એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.{{space}} {{right|૧}}
| | |heading = |
| | |text = |
| | {{Poem2Open}} |
| | આ પુસ્તકમાં નીચેના બે-માંથી કોઈપણ એેક રસ્તે પ્રવેશી શકાશે : ૧. પુસ્તકની જેમ પાનાં ફેરવવા, ફ્લીપ કરવાની રીતે [https://issuu.com/ekatra/docs/_._-_19613a881ecc44?fr=sZDI1MzQyNzk4NDA PDF આવૃત્તિ] (version) પસંદ કરીને; કે ૨. યુનિકોડમાં નીચે થયેલી નવી ઑનલાઈન આવૃત્તિ પસંદ કરીને. |
| | }} |
|
| |
|
| {{c|'''ઢાળ'''}} | | {{Box |
| સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
| | |title = પ્રારંભિક |
| પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.{{space}} {{right|૨}}
| | |content = |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/મુખપૃષ્ઠ-2|મુખપૃષ્ઠ-2]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/પ્રાસ્તાવિક|પ્રાસ્તાવિક]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/મધ્યકાલીન સાહિત્યનો વિશેષ|મધ્યકાલીન સાહિત્યનો વિશેષ]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કવિપરિચય| કવિ-પરિચય : પ્રેમાનંદ]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કૃતિપરિચય|કૃતિ-પરિચય]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ|હસ્તલિખિતનું મુદ્રિત રૂપ]] |
| | }} |
|
| |
|
| મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
| | {{Box |
| પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.{{space}} {{right|૩}}
| | |title = કાવ્યકૃતિ ચંદ્રહાસ આખ્યાન |
| | | |content = |
| ‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧ |કડવું ૧]] |
| કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’{{space}} {{right|૪}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨ |કડવું ૨]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૩ |કડવું ૩]] |
| ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૪ |કડવું ૪]] |
| તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’{{space}} {{right|૫}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫ |કડવું ૫]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૬ |કડવું ૬]] |
| વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૭ |કડવું ૭]] |
| સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’{{space}} {{right|૬}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮ |કડવું ૮]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૯ |કડવું ૯]] |
| ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૦ |કડવું ૧૦]] |
| પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.<ref>પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ</ref>{{space}} {{right|૭}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૧ |કડવું ૧૧]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૨ |કડવું ૧૨]] |
| મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩ |કડવું ૧૩]] |
| ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.{{space}} {{right|૮}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૪ |કડવું ૧૪]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૫ |કડવું ૧૫]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૬ |કડવું ૧૬]] |
| સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૭ |કડવું ૧૭]] |
| ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.{{space}} {{right|૯}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮ |કડવું ૧૮]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૯ |કડવું ૧૯]] |
| ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૦ |કડવું ૨૦]] |
| મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.{{space}} {{right|૧૦}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૧ |કડવું ૨૧]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૨ |કડવું ૨૨]] |
| પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૩ |કડવું ૨૩]] |
| રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.{{space}} {{right|૧૧}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૪ |કડવું ૨૪]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૫ |કડવું ૨૫]] |
| રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬ |કડવું ૨૬]] |
| કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.{{space}} {{right|૧૨}}
| | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૭ |કડવું ૨૭]] |
| | | * [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૮ |કડવું ૨૮]] |
| ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
| | * [[ચંદ્રહાસ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ |શબ્દાર્થ અને ટિપ્પણ]] |
| વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.{{space}} {{right|૧૩}}
| | }} |
| | |
| તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
| |
| દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.{{space}} {{right|૧૪}}
| |
| | |
| ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
| |
| કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.{{space}} {{right|૧૫}}
| |
| | |
| દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
| |
| લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.{{space}} {{right|૧૬}}
| |
| | |
| શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
| |
| દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.{{space}} {{right|૧૭}}
| |
| | |
| એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
| |
| એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.{{space}} {{right|૧૮}}
| |
| | |
| ‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
| |
| સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’{{space}} {{right|૧૯}}
| |
| | |
| મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
| |
| લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.{{space}} {{right|૨૦}}
| |
| | |
| માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
| |
| પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.{{space}} {{right|૨૧}}
| |
| | |
| તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
| |
| ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.{{space}} {{right|૨૨}}
| |
| | |
| કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
| |
| ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.{{space}} {{right|૨૩}}
| |
| | |
| મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
| |
| ‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.{{space}} {{right|૨૪}}
| |
| | |
| {{c|'''વલણ'''}}
| |
| એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે મંદ રે.
| |
| એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૫}}</poem>}}
| |
|
| |
|
| <br>
| | {{Box |
| {{HeaderNav2 | | |title = પરિશિષ્ટ |
| |previous = કડવું ૧ | | |content = |
| |next = કડવું ૩ | | * [[ચંદ્રહાસ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ | ચંદ્રહાસ આખ્યાન : આસ્વાદલક્ષી અભ્યાસ]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ ]] |
| | * [[ચંદ્રહાસ આખ્યાન/પ્રેમાનંદ|પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન]] |
| }} | | }} |
| <br>
| |