ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૭: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 3: Line 3:




{{Color|Blue|[હાફળો-ફાફળો થતો ધૃષ્ટબુદ્ધિ મંદિરે જઈને જુએ છે તો મદનના શરીરના ચાર કટકા પડ્યા છે. ધૃષ્ટબુદ્ધિ આર્ત હૃદયે કલ્પાંત કરે છે અને કાળો કકળાટ કરે છે. પારાવાર પસ્તાવો કરીને પથ્થરથી માથું ફૂટીને આપઘાત કરે છે. સાળા સસરાના મૃત્યુના સમાચાર મળતાં જ ચંદ્રહાસને પોતાની જાત પ્રત્યે ધૃણા થાય છે.]}}
{{Color|Blue|[હાંફળો-ફાંફળો થતો ધૃષ્ટબુદ્ધિ મંદિરે જઈને જુએ છે તો મદનના શરીરના ચાર કટકા પડ્યા છે. ધૃષ્ટબુદ્ધિ આર્ત હૃદયે કલ્પાંત કરે છે અને કાળો કકળાટ કરે છે. પારાવાર પસ્તાવો કરીને પથ્થરથી માથું કૂટીને આપઘાત કરે છે. સાળા સસરાના મૃત્યુના સમાચાર મળતાં જ ચંદ્રહાસને પોતાની જાત પ્રત્યે ઘૃણા થાય છે.]}}


{{c|રાગ : મેવાડો}}
{{c|રાગ : મેવાડો}}
Line 31: Line 31:
લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી.{{space}} {{r|૫}}
લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી.{{space}} {{r|૫}}


બોલો, દીકરા હો, મદન ગુણંવંતાજી;
બોલો, દીકરા હો, મદન ગુણવંતાજી;
મુને અતિશે હો થઈ છે ચિંતાજી.
મુને અતિશે હો થઈ છે ચિંતાજી.
સેજ્યાએ સરખા હો હસતાં રોમજી;
સેજ્યાએ સરખા હો હસતાં રોમજી;
Line 41: Line 41:
મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી.{{space}} {{r|૭}}
મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી.{{space}} {{r|૭}}


ત્રણ વરાં<ref>વર – વાર</ref> મેં રે ખપુવે<ref>ખપુવે – યુક્તિપૂર્વક</ref> કીધાજી;
ત્રણ વરાં<ref>વર – વાર</ref> મેં રે ખપુવે<ref>ખપુવે – યુક્તિપૂર્વક</ref> કીધાંજી;
દીનાનાથે રે હો, ઉગારી લીધાજી.
દીનાનાથે રે હો, ઉગારી લીધાજી.
કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી;
કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી;
17,414

edits