ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૮: Difference between revisions

પ્રૂફ
(કડવું 28 Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૮|}}
{{Heading|કડવું ૨૮|}}

{{Color|Blue|[મંદિરે આવી બંનેને જોતાં ચંદ્રહાસને લાગે છે કે આ બંનેનાં મૃત્યુ પોતાના કારણે જ થયાં છે, એમ માની જ્યારે પોતાનું માથું કાપી હોમવા જાય છે ત્યાં જ ખૂદ ભગવાન ચંદ્રહાસનો હાથ પકડી અટકાવે છે. એજ સમયે યાદ્યશક્તિ દેવી મંદિરમાંથી પ્રગટ થયા છે, અને ચંદ્રહાસને વચન માગવા કહે છે. ચંદ્રહાસ બન્ને પાસે સસરા-સાળાને સજીવન કરવાનું વચન માગે છે, બન્ને સજીવન થતાં બધાં ભક્તિભાવ સાથે નગરમાં આવે છે. પછી મદન અને ચંદ્રહાસ લાંબો સમય રાજ કરે છે. ચંદ્રહાસને વિષયાથી પદ્માક્ષ અને ચંપકમાલિનીથી મકરધ્વજ નામના બે પુત્રો થાય છે જેણે અર્જુનના અશ્વમેઘના ઘોડાને પકડી લઈ અર્જુનને પણ માત આપી.]}}
{{Color|Blue|[મંદિરે આવી બંનેને જોતાં ચંદ્રહાસને લાગે છે કે આ બંનેનાં મૃત્યુ પોતાના કારણે જ થયાં છે, એમ માની જ્યારે પોતાનું માથું કાપી હોમવા જાય છે ત્યાં જ ખુદ ભગવાન ચંદ્રહાસનો હાથ પકડી અટકાવે છે. આ  જ સમયે આદ્યશક્તિ દેવી મંદિરમાંથી પ્રગટ થયા છે, અને ચંદ્રહાસને વચન માગવા કહે છે. ચંદ્રહાસ બન્ને પાસે સસરા-સાળાને સજીવન કરવાનું વચન માગે છે, બન્ને સજીવન થતાં બધાં ભક્તિભાવ સાથે નગરમાં આવે છે. પછી મદન અને ચંદ્રહાસ લાંબો સમય રાજ કરે છે. ચંદ્રહાસને વિષયાથી પદ્માક્ષ અને ચંપકમાલિનીથી મકરધ્વજ નામના બે પુત્રો થાય છે જેણે અર્જુનના અશ્વમેધના ઘોડાને પકડી લઈ અર્જુનને પણ માત આપી.]}}

{{c|'''રાગ : સામગ્રી'''}}
{{c|'''રાગ : રામગ્રી'''}}
{{block center|<poem>ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી;
{{block center|<poem>ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી;
થરથર ધ્રૂજે મહા ઉચ્ચાટ<ref>ઉચાટ – દુઃખ</ref>જી : ‘આ બે મુઆ તે હું-માટજી.{{space}} {{r|૧}}
થરથર ધ્રૂજે મહા ઉચ્ચાટ<ref>ઉચાટ – દુઃખ</ref>જી : ‘આ બે મુઆ તે હું-માટજી.{{space}} {{r|૧}}
Line 40: Line 40:

પ્રધાન કહે : ‘મેં કપટ કીધું, ત્રણ વરાં હું ચૂક્યો.
પ્રધાન કહે : ‘મેં કપટ કીધું, ત્રણ વરાં હું ચૂક્યો.
પણ સાધુ પુરુષે મન ન આણ્યું, સ્વાભાવ પોતાને ન મૂક્યો.’{{space}} {{r|૧૨}}
પણ સાધુ પુરુષે મન ન આણ્યું, સ્વાભાવ પોતાનો ન મૂક્યો.’{{space}} {{r|૧૨}}

પછે ગાજતે વાજતે આવ્યા નગરમાં, તેડાવ્યો કુલિંદ બાપ;
પછે ગાજતે વાજતે આવ્યા નગરમાં, તેડાવ્યો કુલિંદ બાપ;
Line 51: Line 51:
ચંપકમાલિનીનો મકરધ્વજ, જે લેઈ ગયા તોખાર.{{space}} {{r|૧૫}}
ચંપકમાલિનીનો મકરધ્વજ, જે લેઈ ગયા તોખાર.{{space}} {{r|૧૫}}

અર્જુન પ્રત્યે કહે નારદ : ‘તુ સાંભળ સાચું રાય;
અર્જુન પ્રત્યે કહે નારદ : ‘તું સાંભળ સાચું રાય;
અમે તુંને માંડી કહ્યો સાધુ તણો મહિમાય.{{space}} {{r|૧૬}}
અમે તુંને માંડી કહ્યો સાધુ તણો મહિમાય.{{space}} {{r|૧૬}}

શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય,
શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય,
પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા<ref>હત્યા – બલિદાન</ref> થાય. {{space}} {{r|૧૭}}
પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા<ref>હત્યા – બલિદાન</ref>પ્રલે થાય. {{space}} {{r|૧૭}}

કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન,
કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન,
Line 70: Line 70:

ખભે હાથ મૂકી હરિ કહે છે : ‘સાંભળ મુજ વચન;
ખભે હાથ મૂકી હરિ કહે છે : ‘સાંભળ મુજ વચન;
હું સવ્યાસાચી સાથે આવ્યો, કરવા તારું દર્શન.’ {{space}} {{r|૨૨}}
હું સવ્યસાચી સાથે આવ્યો, કરવા તારું દર્શન.’ {{space}} {{r|૨૨}}

સુણી વાક્ય ભગવાનજીનું, ભક્ત વળતો રોય;
સુણી વાક્ય ભગવાનજીનું, ભક્ત વળતો રોય;
Line 79: Line 79:

ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન;
ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન;
બીજાં વસ્ત્ર અશ્વ આપ્યા, આપ્યો અશ્વમેધ-વાજીન.{{space}} {{r|૨૫}}
બીજાં વસ્ત્ર અશ્વ આપ્યાં, આપ્યો અશ્વમેધ-વાજીન.{{space}} {{r|૨૫}}

ચંદ્રહાસ રાજા સાથે તેડ્યો, ત્યાંથી સંચર્યો પારથ.
ચંદ્રહાસ રાજા સાથે તેડ્યો, ત્યાંથી સંચર્યો પારથ.