825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|નૅશનલ સેવિંગ | પન્નાલાલ પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સવારની રસોઈ થઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યો છે. હવામાં પ્રસરેલી સુગંધ મૂઠિયાં તળાવાની ચાડી ખાઈ રહી છે. કોઈ લીલાં મરચાં સાથે આવે છે તો કોઈ શાક સાથે. એક માણસ લસણ ફોલે છે તો બીજો મસાલો વાટવાનો પથ્થર ધુએ છે. નાયી દહીં સાથે હાજર થાય છે તો કુંભારને માથે પાણીનાં બેડાં છે… બેત્રણ ‘અફસરો’ અંદર-બહાર કરતા ધમાલમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. | ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સવારની રસોઈ થઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યો છે. હવામાં પ્રસરેલી સુગંધ મૂઠિયાં તળાવાની ચાડી ખાઈ રહી છે. કોઈ લીલાં મરચાં સાથે આવે છે તો કોઈ શાક સાથે. એક માણસ લસણ ફોલે છે તો બીજો મસાલો વાટવાનો પથ્થર ધુએ છે. નાયી દહીં સાથે હાજર થાય છે તો કુંભારને માથે પાણીનાં બેડાં છે… બેત્રણ ‘અફસરો’ અંદર-બહાર કરતા ધમાલમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. |