825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઝાડ, ડાળ અને માળો| જયંતી દલાલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ તો શેરીના પથરા પર ઘોડાના ડાબલા વાગે એટલે જ ગાડી આવે છે એની ખબર પડે. પણ બધાં બેધ્યાન હશે કે પછી પોતપોતાની વાતમાં એટલાં મસ્ત હશે કે છેક ઘર આગળ આવીને ગાડી ઊભી, ગાડીવાળાએ ‘બસ બચ્ચા!’ એમ કહ્યું, અને હાંકનાર નીચે ઊતર્યો એની સાહેદી રૂપે ગાડીના પુલનો ચૂચવાટ થયો, સખત ભિડાયેલી કડી બારણું દબાવીને ખોલવી પડી એનો અવાજ આવ્યો, બારણાની કળે પણ ખૂલતાં ખૂલતાં કશો અવાજ કર્યો, અને કોક ગાડીમાંથી ઊતર્યું એટલે આખી ગાડીએ અવાજ કર્યો, ત્યારે જ બધાનું ધ્યાન બારણા તરફ ગયું. અને સહુમાં નાનો અને પાછો લાડકો હોવાના કારણે અમિત, હઠે ચડીને દૂધ ભેગી નંખાવેલી ચાનો પ્યાલો ત્યાં પાટ પર જ મૂકીને બારણે જોવા દોડ્યો. અને એણે જ બધાંને મોટો ઘાંટો પાડીને સમાચાર આપ્યા: ‘મોટાભાઈ આવ્યા!’ | આમ તો શેરીના પથરા પર ઘોડાના ડાબલા વાગે એટલે જ ગાડી આવે છે એની ખબર પડે. પણ બધાં બેધ્યાન હશે કે પછી પોતપોતાની વાતમાં એટલાં મસ્ત હશે કે છેક ઘર આગળ આવીને ગાડી ઊભી, ગાડીવાળાએ ‘બસ બચ્ચા!’ એમ કહ્યું, અને હાંકનાર નીચે ઊતર્યો એની સાહેદી રૂપે ગાડીના પુલનો ચૂચવાટ થયો, સખત ભિડાયેલી કડી બારણું દબાવીને ખોલવી પડી એનો અવાજ આવ્યો, બારણાની કળે પણ ખૂલતાં ખૂલતાં કશો અવાજ કર્યો, અને કોક ગાડીમાંથી ઊતર્યું એટલે આખી ગાડીએ અવાજ કર્યો, ત્યારે જ બધાનું ધ્યાન બારણા તરફ ગયું. અને સહુમાં નાનો અને પાછો લાડકો હોવાના કારણે અમિત, હઠે ચડીને દૂધ ભેગી નંખાવેલી ચાનો પ્યાલો ત્યાં પાટ પર જ મૂકીને બારણે જોવા દોડ્યો. અને એણે જ બધાંને મોટો ઘાંટો પાડીને સમાચાર આપ્યા: ‘મોટાભાઈ આવ્યા!’ |