825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વાની મારી કોયલ | ચુનીલાલ મડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગયે વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીનાં બબ્બે આંખાળાં માદળિયાં રોપી દીધેલાં. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી તરકોશમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતાં ઊતરતાં તો ચાર-ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં ન સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા એ લેલૂંબ માંડવાઓને ફરતી વાંસળીઓની આડ બાંધવી પડી. | ગયે વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીનાં બબ્બે આંખાળાં માદળિયાં રોપી દીધેલાં. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી તરકોશમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતાં ઊતરતાં તો ચાર-ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં ન સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા એ લેલૂંબ માંડવાઓને ફરતી વાંસળીઓની આડ બાંધવી પડી. |