ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતાનો સમાજસંદર્ભ – યશવંત શુક્લ, 1915: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 21. યશવંત શુક્લ | (8.4.1915 23.10.1999)}}
 
[[File:21. Yashvant shukla.jpg|thumb|center|150px]]
 
<center>  '''{{larger|કવિતાનો સમાજસંદર્ભ}}''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:21. Yashvant shukla.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૧'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|યશવંત શુક્લ}}<br>{{gap|1em}}(..૧૯૧૫ ૨૧.૧૦.૧૯૯૯)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કવિતાનો સમાજસંદર્ભ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પેકિંગ મ્યુઝિયમમાં નવમા સૈકાની એક હાથીદાંતની સાદડી જોઈ. એ હાથીદાંતની છે એમ કોઈ કહે નહીં તો પહેલી નજરે એ આબાદ ઘાસની સાદડી લાગે. એની ઝીણી નકશી, એનો ગૂંથણીદાર વીંટો, એનો પીળચટો રંગ સાદડી તૈયાર કરવા પાછળ પ્રાચીન ચીની કલાકારે લીધેલા પરિશ્રમની સાક્ષી પૂરતાં હતાં. હાથીદાંત જેવો પ્રમાણમાં ઠીક મોંઘો અને ઘણો જ કઠણ પદાર્થ પ્રમાણમાં ઘણા સસ્તા અને ઘણા પોચા ઘાસ રૂપે પ્રતીત થાય એવી કરામત પ્રયોજવાથી કલાકારે શું સિદ્ધ કર્યું એવો પ્રશ્ન વ્યવહારની ભૂમિકાએથી આ સાદડીને અનુલક્ષીને કોઈ પ્રાજ્ઞ પુરુષ પૂછે તો એના સામું જોઈ રહેવું પડે. પણ કલાની ભૂમિકાએ તો પ્રશ્નમાં જ જવાબ સમાઈ જાય છે.

17,546

edits