825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|પ્રેમનાં આંસુ | કુન્દનિકા કાપડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહીં. અનંત બીજવર હતો, પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ, પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે એણે હમણાં જ પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી હતી છતાંય એનું નામ શહેરમાં વિખ્યાત થઈ ગયું હતું. આવા વરને માટે સરયુને ના પાડવાનું કાંઈ જ કારણ નહોતું, પણ એને એક વાત ખૂંચ્યા કરતી અને તે અનંતની પહેલી પત્નીના પાંચ વરસના બાળકની. લગ્ન કરીને તરત જ પાંચ વરસના આ બાળકની માતા બનવું પડશે એ વિચાર એના ઉલ્લાસને, એના નવયૌવનનાં સ્વપ્નોને, એના આનંદભર્યા ફફડાટને જવાબદારીની દોરીથી બાંધી દેતો હતો. અને અધૂરામાં પૂરું એ બાળક અપંગ હતો. | સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહીં. અનંત બીજવર હતો, પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ, પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે એણે હમણાં જ પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી હતી છતાંય એનું નામ શહેરમાં વિખ્યાત થઈ ગયું હતું. આવા વરને માટે સરયુને ના પાડવાનું કાંઈ જ કારણ નહોતું, પણ એને એક વાત ખૂંચ્યા કરતી અને તે અનંતની પહેલી પત્નીના પાંચ વરસના બાળકની. લગ્ન કરીને તરત જ પાંચ વરસના આ બાળકની માતા બનવું પડશે એ વિચાર એના ઉલ્લાસને, એના નવયૌવનનાં સ્વપ્નોને, એના આનંદભર્યા ફફડાટને જવાબદારીની દોરીથી બાંધી દેતો હતો. અને અધૂરામાં પૂરું એ બાળક અપંગ હતો. |