જનપદ: Difference between revisions

5 bytes added ,  18:37, 19 March 2023
()
()
Line 139: Line 139:
ગાંસડી અંધારું
ગાંસડી અંધારું
નીચે દબાઈ તરફડે દીવો
નીચે દબાઈ તરફડે દીવો
ફાંટમાં કળશી પહાણ, ગોખમાં હોકલી.
ફાંટમાં કળશી પ્હાણા, ગોખમાં હોકલી.
એક વાંસ ચઢી માથાનો મણિ દેખાડે.
એક વાંસ ચઢી માથાનો મણિ દેખાડે.
કોરે મોરે કરચલું ને માંય મંજરી આંબાની.
કોરે મોરે કરચલું ને માંય મંજરી આંબાની.
એકાદ છમકલું થશે એમ હતું.
એકાદ છમકલું થશે એમ હતું.
આ બન્યું દરમ્યાનમાં જે
આ બન્યું દરમ્યાનમાં
જોયું કે  
જોયું કે  
એ ઊછળ્યું નાઠું.
એ ઊછળ્યું, નાઠું.
પૂંઠે ફર્યો ચીપિયો લઈ,  
પૂંઠે ફર્યો ચીપિયો લઈ,  
હોલવાયું તો સોપો.
હોલવાયું તો સોપો.
સળગ્યું તો રોટલી શેકાઈ.
સળગ્યું તો રોટલી શેકાય.
આઘેથી ગોફણમાં પથરો મૂકી રમરમાવે.
આઘેથી ગોફણમાં પથરો મૂકી રમરમાવે.
ગરુંણ કરતો આવી વાગે ટાલકામાં
ગરુંણ કરતો આવી વાગે ટાલકામાં
Line 155: Line 155:
બધું ભાન ગૂમ.
બધું ભાન ગૂમ.
</poem>
</poem>
==ઊતરે ધજા==
==ઊતરે ધજા==