ટોળાં અવાજ ઘોઘાટ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:


{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’  એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’  ‘ લઘરો’ અને ‘ કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષના નિર્દેશ કર્યોં છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું  હેાય એવા ઉદાહરણો પણ,  રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે,  સમાવિષ્ટ કર્યા છે;  તો એક લાલકાવ્ય પણ, કાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધુ છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભોમાં લખાયેલા બે ગદ્યલેખો પક્ષ સંગ્રહને અંતે મૂકયા છે.
આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’  એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’  ‘લઘરો’ અને ‘કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષનો નિર્દેશ કર્યો છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું  હોય એવા ઉદાહરણો પણ,  રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે,  સમાવિષ્ટ કર્યા છે;  તો એક બાલકાવ્ય પણ, ક્યાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધું છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભમાં લખાયેલા બે ગદ્યલેખો પણ સંગ્રહને અંતે મૂક્યા  છે.
તો હવે,  હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહેાના ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે,  હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે.
તો હવે,  હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહોનો ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે,  હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો. થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે.
‘મનીષા’ વગેરે સામિયકામાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હવા એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું.
‘મનીષા’ વગેરે સામિયકોમાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હતો એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું.
મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ?
મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ?
તા. ૧૮-૫-’૯૦
તા. ૧૮-૫-’૯૦
{{Right |લાભશંકર ઠાકર }} <br>
{{Right |'''લાભશંકર ઠાકર'''}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
Line 70: Line 70:


{{Poem2Open}}
{{Poem2Open}}
વર્ગમિત્ર  - [આરોગ્ય]
{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;"
ઉપચારમિત્ર -૧-૨-૩  - [આરોગ્ય]
|-
વહી જતી પાછળ રમ્યઘોષા [કાવ્ય]
| સર્વમિત્ર 
માણસની વાત  - [કાવ્ય]
|align=right| [આરોગ્ય]
મારે નામને દરવાજે - [કાવ્ય]
|-
બૂમ કાગળમાં કોરા  - [કાવ્ય]
| ઉપચારમિત્ર -૧-૨-૩   
પ્રવાહણ  - [કાવ્ય]
|align=right| [આરોગ્ય]
લઘરો - [કાવ્ય]
|-
મરી જવાની મઝા  - [એકાંકીઓ]
| વહી જતી પાછળ રમ્યઘોષા  
બાથટબમાં માછલી [એકાંકીઓ]
|align=right| [કાવ્ય]
અકસ્માત   - [નવલકથા]
|-
કોણ ?  - [નવલકથા]
| માણસની વાત   
ઇનર લાઈફ [દિનેશ કોઠારી સાથે] - [વિવેચના]
|align=right| [કાવ્ય]
મળેલા જીવ [ચિનુ મોદી : મનહર મોદી સાથે]  - [વિવેચના]
|-
એક ઉંદર અને જદુનાથ [સુભાષ શાહ સાથે]  - [નાટક]
|મારે નામને દરવાજે  
પીળું ગુલાબ અને હું   - [નાટક]
|align=right| [કાવ્ય]
મનસુખલાલ મજીઠિયા - [નાટક પ્રકાશ્ય]
|-
કાહે કોયલ શોર મચાયે રે...  [નાટક પ્રકાશ્ય]
| બૂમ કાગળમાં કોરા   
|align=right| [કાવ્ય]
|-
| પ્રવાહણ   
|align=right| [કાવ્ય]
|-
| લઘરો  
|align=right| [કાવ્ય]
|-
| મરી જવાની મઝા   
|align=right| [એકાંકીઓ]
|-
| બાથટબમાં માછલી  
|align=right| [એકાંકીઓ]
|-
| અકસ્માત્    
|align=right| [નવલકથા]
|-
| કોણ ?   
|align=right| [નવલકથા]
|-
| ઇનર લાઈફ [દિનેશ કોઠારી સાથે]  
|align=right| [વિવેચના]
|-
| મળેલા જીવ [ચિનુ મોદી : મનહર મોદી સાથે]   
|align=right| [વિવેચના]
|-
| એક ઉંદર અને જદુનાથ [સુભાષ શાહ સાથે]   
|align=right| [નાટક]
|-
| પીળું ગુલાબ અને હું
|align=right| [નાટક]
|-
| મનસુખલાલ મજીઠિયા  
|align=right| [નાટક પ્રકાશ્ય]
|-
| કાહે કોયલ શોર મચાયે રે  
|align=right| [નાટક પ્રકાશ્ય]
|}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
17,624

edits