17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શેાધ-૩|}} {{Poem2Open}} મારા મનોભાવની આકાશ, સમુદ્ર, પર્વત કે આ અહીં કાગળ પર સરકતી કીડીને કંઈ કશી જાણ નથી. આ સર્વને હું જોઉં છું પણ એમની સાથે દૃશ્ય-દૃષ્ટા સિવાયનો મારો કોઈ સંબંધ નથી. અમે અ...") |
(proof) |
||
Line 7: | Line 7: | ||
કંઈ કશી જાણ નથી. | કંઈ કશી જાણ નથી. | ||
આ સર્વને હું જોઉં છું | આ સર્વને હું જોઉં છું | ||
પણ એમની સાથે દૃશ્ય- | પણ એમની સાથે દૃશ્ય-દ્રષ્ટા સિવાયનો મારો કોઈ સંબંધ નથી. | ||
અમે અલગ છીએ એકબીજાથી | અમે અલગ છીએ એકબીજાથી | ||
અને એવા જ અલગ છીએ સ્વજનો અને મિત્રો. | અને એવા જ અલગ છીએ સ્વજનો અને મિત્રો. | ||
મારા સ્વજન કે મિત્રના મનમાં પ્રતિ પળે શું શું ચાલી રહ્યું છે | મારા સ્વજન કે મિત્રના મનમાં પ્રતિ પળે શું શું ચાલી રહ્યું છે | ||
કે મારા | કે મારા મનમાં– | ||
પળેપળ ઝીણું મોટું સતત પ્રવાહી અનિરુદ્ધ અખંડ, નીરવ નીરવ | પળેપળ ઝીણું મોટું સતત પ્રવાહી અનિરુદ્ધ અખંડ, નીરવ નીરવ | ||
બીજાને તો લાગે, પણ સતત અથડાતું પછડાતું કર્કશ કર્કશ | બીજાને તો લાગે, પણ સતત અથડાતું પછડાતું કર્કશ કર્કશ | ||
– પ્રવાહી જે ચાલી રહ્યું છે | |||
તેનો વિનિમય ખાસ કશો જ થતો નથી, થઈ શકતો નથી. | તેનો વિનિમય ખાસ કશો જ થતો નથી, થઈ શકતો નથી. | ||
સ્વજન કે મિત્ર વિશેની મારી ‘સમજણ’ | સ્વજન કે મિત્ર વિશેની મારી ‘સમજણ’ | ||
આકાશ, પર્વત, સમુદ્ર અને કીડી વિષેની સમજણ જેવી જ | આકાશ, પર્વત, સમુદ્ર અને કીડી વિષેની સમજણ જેવી જ | ||
સાવ અધૂરી અધૂરી, ઉપરછલ્લી બલકે સાવ સદંતર ખોટ્ટી હશે. | સાવ અધૂરી અધૂરી, ઉપરછલ્લી બલકે સાવ સદંતર ખોટ્ટી હશે. | ||
એટલે એમનાથી પણ હું સાવ અલગ | એટલે એમનાથી પણ હું સાવ અલગ – | ||
અને એમનાથી જ માત્ર નહીં | અને એમનાથી જ માત્ર નહીં | ||
મારાથી પણ હું સાવ અલગ; | મારાથી પણ હું સાવ અલગ; | ||
નખશીખ આ રહસ્યમય મારા દેહની અંદર | નખશીખ આ રહસ્યમય મારા દેહની અંદર | ||
ક્રિયા-પ્રક્રિયાઓ ચાલી રહી છે | ક્રિયા-પ્રક્રિયાઓ ચાલી રહી છે – | ||
તે કંઈ મેં મારી આંખથી કદી જોઈ નથી. | તે કંઈ મેં મારી આંખથી કદી જોઈ નથી. | ||
મને ઘણી વાર કુતૂહલ થયું છે મારી હોજરીમાં વસતા | મને ઘણી વાર કુતૂહલ થયું છે મારી હોજરીમાં વસતા | ||
Line 41: | Line 41: | ||
આમ હથેલીમાં લઈને; કેમ કે એ મારું છે. | આમ હથેલીમાં લઈને; કેમ કે એ મારું છે. | ||
મારા ઘરની સામે એક મોટો પથ્થર પડ્યો છે એમ ને એમ | મારા ઘરની સામે એક મોટો પથ્થર પડ્યો છે એમ ને એમ | ||
વર્ષોથી– | |||
હું એને રોજ જોઉં છું. | હું એને રોજ જોઉં છું. | ||
અમારે કોઈ કશો સંબંધ નથી છતાં મારે એને રોજ જોવાનો ? | અમારે કોઈ કશો સંબંધ નથી છતાં મારે એને રોજ જોવાનો ? | ||
Line 47: | Line 47: | ||
આમ ઢંકાયેલું જ રહેવાનું મારી દૃષ્ટિથી દૂર ? | આમ ઢંકાયેલું જ રહેવાનું મારી દૃષ્ટિથી દૂર ? | ||
આજે મારી ચામડી પર ઊપસી આવેલું આ ચકામું | આજે મારી ચામડી પર ઊપસી આવેલું આ ચકામું | ||
હું આશ્ચર્યથી જોઈ રહું | હું આશ્ચર્યથી જોઈ રહું છું– | ||
અને મીઠી મીઠી ચળને કારણે ચામડી વલૂરું છું. | અને મીઠી મીઠી ચળને કારણે ચામડી વલૂરું છું. | ||
પણ આ ચકામું અચાનક મારી ચામડી ઉપર | પણ આ ચકામું અચાનક મારી ચામડી ઉપર | ||
Line 58: | Line 58: | ||
હમણાં આ મારું શરીર ઊંચકાશે પલંગ પરથી | હમણાં આ મારું શરીર ઊંચકાશે પલંગ પરથી | ||
અને અગાશીના કઠેડા પર ચડી | અને અગાશીના કઠેડા પર ચડી | ||
નીચે | નીચે પટ્- | ||
એ વખતે ભય નહોતો | એ વખતે ભય નહોતો | ||
કેવળ કોઈ તટસ્થ હતું. | કેવળ કોઈ તટસ્થ હતું. | ||
આવતા વિચારની નોંધ લેતું હતું | આવતા વિચારની નોંધ લેતું હતું | ||
પણ વિચાર અને | પણ વિચાર અને શરીરને– | ||
જાણે કંઈ કશો સંબંધ જ ન હોય | જાણે કંઈ કશો સંબંધ જ ન હોય એમ– | ||
શરીર જરા પણ સળવળ્યું નહીં | શરીર જરા પણ સળવળ્યું નહીં | ||
ઊભું થયું નહીં, કઠેડા પર ચડ્યું નહીં | ઊભું થયું નહીં, કઠેડા પર ચડ્યું નહીં | ||
Line 72: | Line 72: | ||
આ ક્ષણે યાદ પણ નથી એવા, | આ ક્ષણે યાદ પણ નથી એવા, | ||
વિચારો સરકી આવેલા. | વિચારો સરકી આવેલા. | ||
ટૂંકમાં આ હું જ મને એટલો બધો રહસ્યમય લાગુ | ટૂંકમાં આ હું જ મને એટલો બધો રહસ્યમય લાગુ છું–; | ||
અને વળી ‘મને’ એટલે કોને ? | અને વળી ‘મને’ એટલે કોને ? | ||
‘કોને ?’ એવો પ્રશ્ન જેને જાગ્યો તેને વિશે પણ | ‘કોને ?’ એવો પ્રશ્ન જેને જાગ્યો તેને વિશે પણ | ||
Line 83: | Line 83: | ||
અને આ છેલ્લો પ્રશ્નકર્તા કોણ છે ? | અને આ છેલ્લો પ્રશ્નકર્તા કોણ છે ? | ||
આમ આ ગૂંચવાયેલી ગરબડભરી ‘જાત’ સાથે પણ | આમ આ ગૂંચવાયેલી ગરબડભરી ‘જાત’ સાથે પણ | ||
જેનો સંબંધ નથી એને શોધવા મથું | જેનો સંબંધ નથી એને શોધવા મથું છું– | ||
એમ લખ્યા | એમ લખ્યા પછી– | ||
આ શોધવા મથનાર કોણ છે ? | આ શોધવા મથનાર કોણ છે ? | ||
એવો પ્રશ્ન પછી અનુત્તર | એવો પ્રશ્ન પછી અનુત્તર મૌન– | ||
અધૂરા કાવ્ય જેવું ધૂંધળું ધૂંધળું | અધૂરા કાવ્ય જેવું ધૂંધળું ધૂંધળું | ||
અને છતાં વાક્યરચનાના વ્યાકરણનિયમો પાળતું | અને છતાં વાક્યરચનાના વ્યાકરણનિયમો પાળતું | ||
Line 94: | Line 94: | ||
અને ત્યાં પણ અંત નહીં. | અને ત્યાં પણ અંત નહીં. | ||
કોઈ સતત અલગ થઈને સરકતું જાય છે પાછળ ને પાછળ | કોઈ સતત અલગ થઈને સરકતું જાય છે પાછળ ને પાછળ | ||
ફોટા પડે છે | ફોટા પડે છે ક્લિક– | ||
પણ છબિ મૂકીને કોઈ સરકતું જાય છે છબિને જોઈ શકતું તટસ્થ | પણ છબિ મૂકીને કોઈ સરકતું જાય છે છબિને જોઈ શકતું તટસ્થ | ||
સાવ અલગ, સાવ ભિન્ન, આગળ ને આગળ, વેગળું. | સાવ અલગ, સાવ ભિન્ન, આગળ ને આગળ, વેગળું. | ||
જે છે તે તો જડ નિષ્કંપ | જે છે તે તો જડ નિષ્કંપ છબિ– | ||
પર્વતની, આકાશની, સમુદ્રની, કીડીની, મિત્રની, સ્વજનની, | પર્વતની, આકાશની, સમુદ્રની, કીડીની, મિત્રની, સ્વજનની, જાતની– | ||
અવાજ કર્યા વગર સલૂકાઈથી કોઈ સરકી જાય છે અલગ થઈને | અવાજ કર્યા વગર સલૂકાઈથી કોઈ સરકી જાય છે અલગ થઈને | ||
મારા શબ્દો પર પડતાં, પડીને તરત ઊડી જતાં પગલાંની પાછળ પાછળ | મારા શબ્દો પર પડતાં, પડીને તરત ઊડી જતાં પગલાંની પાછળ પાછળ | ||
અનિદ્ર ઉજાગર હું એકશ્વાસે અનુસરું છું એને પકડવા. | અનિદ્ર ઉજાગર હું એકશ્વાસે અનુસરું છું એને પકડવા. | ||
પણ એ તો સતત આમ હાથવેંતમાં હોવા છતાં | પણ એ તો સતત આમ હાથવેંતમાં હોવા છતાં | ||
અલગ એકધારો સરકતો જાય છે | અલગ એકધારો સરકતો જાય છે – | ||
મારા શબ્દોની પીઠ પરથી; | મારા શબ્દોની પીઠ પરથી; | ||
અને હું રહી જઉં છું સતત પાછળ ને પાછળ | અને હું રહી જઉં છું સતત પાછળ ને પાછળ |
edits