17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨- લાગણી|}} {{Poem2Open}} લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય લાગણીને વાટી શકાય ચીરી શકાય નીચોવી શકાય લાગણીને કચડી-મચડીને તોડી શકાય. લાગણીને વાવી શકાય ને વેચી શકાય. લાગણીને ગટરમાં...") |
(→) |
||
Line 7: | Line 7: | ||
ચીરી શકાય | ચીરી શકાય | ||
નીચોવી શકાય | નીચોવી શકાય | ||
લાગણીને | લાગણીને કચડી–મચડીને તોડી શકાય. | ||
લાગણીને વાવી શકાય ને વેચી શકાય. | લાગણીને વાવી શકાય ને વેચી શકાય. | ||
લાગણીને ગટરમાં પધરાવી શકાય. | લાગણીને ગટરમાં પધરાવી શકાય. | ||
Line 22: | Line 22: | ||
એ ખાલી પણ છે અને ખખડે પણ છે | એ ખાલી પણ છે અને ખખડે પણ છે | ||
એનો હાથ લંબાય તો હિમાલય જકડાય બથોબથ | એનો હાથ લંબાય તો હિમાલય જકડાય બથોબથ | ||
અને ઓગળવા માંડે ઉષ્માથી | અને ઓગળવા માંડે ઉષ્માથી – | ||
અને આંખ તરડાય તો...બાંગલાદેશ | અને આંખ તરડાય તો...બાંગલાદેશ | ||
એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ | એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ | ||
એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની | એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની જેમ– | ||
એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી | એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી | ||
ને તેમ લાગે જાણે સાથળ પર | ને તેમ લાગે જાણે સાથળ પર વીંછી– | ||
ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ... | ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ... | ||
ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ. | ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ. | ||
Line 35: | Line 35: | ||
આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી. | આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી. | ||
અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે | અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે | ||
લાગણીનું કૂંડું | લાગણીનું કૂંડું બનીને– | ||
થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી | થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી જઈએ– | ||
પણ કોણ ધક્કો મારે ? | પણ કોણ ધક્કો મારે ? | ||
અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી, | અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી, | ||
કોણ ધક્કો | કોણ ધક્કો મારે– | ||
અને ગબડી જઈએ ? | અને ગબડી જઈએ ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits