17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(→) |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રણય–કાવ્ય મોકલશો’ એવો હે તંત્રીજી | |||
મળી ગયો છે પત્ર તમારો | મળી ગયો છે પત્ર તમારો | ||
પણ— | |||
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો | આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો | ||
ક્યાં છે મુડ અમારો ? | ક્યાં છે મુડ અમારો ? | ||
Line 14: | Line 14: | ||
તે ફરી હવે શું ઉગાડીએ કરમાં લઈ | તે ફરી હવે શું ઉગાડીએ કરમાં લઈ | ||
પોકળ કવન-લવનનો ઝારો ? | પોકળ કવન-લવનનો ઝારો ? | ||
સાચે— | |||
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો | આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો | ||
ક્યાં છે મુડ અમારો ? | ક્યાં છે મુડ અમારો ? | ||
Line 24: | Line 24: | ||
રહે સતત સંભળાઈ છતાં યે કવિવરોના પ્રણયગાન: | રહે સતત સંભળાઈ છતાં યે કવિવરોના પ્રણયગાન: | ||
લવચીક લવારો. | લવચીક લવારો. | ||
ના | ના ના— | ||
આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો | આ પ્રણય-ફ્રણયના કવન-લવન કરવાનો | ||
ક્યાં છે મુડ અમારો | ક્યાં છે મુડ અમારો | ||
Line 37: | Line 37: | ||
હું કરું પ્રતીક્ષા બસની કે વીજળીની કે પાણીના નળની | હું કરું પ્રતીક્ષા બસની કે વીજળીની કે પાણીના નળની | ||
કે પ્રોસ કને આછી આછી સળવળની | કે પ્રોસ કને આછી આછી સળવળની | ||
મારા તંગ ટોચના | મારા તંગ ટોચના બળની— | ||
કે બળબળતા વગડે જળની. | કે બળબળતા વગડે જળની. | ||
કોચાતું ટોચાતું મારું મન એવી | કોચાતું ટોચાતું મારું મન એવી આ— | ||
એકલતા પળપળની; | એકલતા પળપળની; | ||
ને ઘોંઘાટ નર્યો | ને ઘોંઘાટ નર્યો આ— | ||
ઓઘડ-બોઘડ-તોતડ-બોતડ-રોતડ-પોતડ | ઓઘડ-બોઘડ-તોતડ-બોતડ-રોતડ-પોતડ | ||
પ્રણય શબ્દનો | પ્રણય શબ્દનો કારો— | ||
એમાં સૂર પુરાવું મારો ? | એમાં સૂર પુરાવું મારો ? | ||
એવો— | |||
આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો | આ પ્રણય-ફ્રણયનાં કવન-લવન કરવાનો | ||
ક્યાં છે મુડ અમારો ? | ક્યાં છે મુડ અમારો ? |
edits