અનેકએક/શબ્દસૃષ્ટિ: Difference between revisions

(Created page with "{{center|શબ્દસૃષ્ટિ}} <poem> તરંગોમાં આવર્તિત પુનરાવર્તિત ભંગિઓ વાચાક્ષેપથી અલયાન્વિત કરી સ્ખલિત ધારામાં રચી છે મેં ભંગુરતામાં રત શબ્દસૃષ્ટિ, અવિરત ઊભરતી વિઘટનોમાં વીખરતી. જળનાં ઝીણાં વલ...")
 
()
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{center|શબ્દસૃષ્ટિ}}
{{center|'''શબ્દસૃષ્ટિ'''}}


<poem>
<poem>
Line 21: Line 21:
મ્લાન કર્યાં છે
મ્લાન કર્યાં છે
દૃશ્યો
દૃશ્યો
વાગ્વિકલ્પનોથી.
વાગ્‌વિકલ્પનોથી.
વ્યક્તને વક્તવ્ય
વ્યક્તને વક્તવ્ય
સમયને
સમયને
સ્મૃતિમાં વિવર્તિત કર્યા છે.
સ્મૃતિમાં વિવર્તિત કર્યા છે.
મેં
મેં
તંતેતંતને વિહ્વળ કરી
તંતેતંતને વિહ્‌વળ કરી
રચ્યાં છે તે
રચ્યાં છે તે
ભ્રાંતિનાં સત્ય
ભ્રાંતિનાં સત્ય