અનેકએક/બજારમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{center|'''બજારમાં'''}} <poem> બોરાંલઈબેઠોછુંબજારમાં ગામનાનુંમાણસઝાઝું તેબોરીઓભરીભરીને ઠલવાયાંછેબોરખચોખચસૂંડલાઓમાં બોલેછેતેબોરવેચેછે બૂમોપાડેતેવધુબોરવેચેછે ગાઈ-વજાડીગાજેતેટપોટપબ...")
 
No edit summary
Line 2: Line 2:


<poem>
<poem>
બોરાં લઈ બેઠો છું બજારમાં


બોરાંલઈબેઠોછુંબજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં
બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
ક્યાંક ક્યાંક તો
શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
ભોળિયું લોક હોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવા છે


ગામનાનુંમાણસઝાઝું
હુંય મારાં બોર લઈ આવ્યોે છું ને
તેબોરીઓભરીભરીને
ચાખી ચાખી
ઠલવાયાંછેબોરખચોખચસૂંડલાઓમાં
એકેક બોર અલગ કરતો જતો
બોલેછેતેબોરવેચેછે
બેઠો છું બજારમાં
બૂમોપાડેતેવધુબોરવેચેછે
ચૂપચાપ
ગાઈ-વજાડીગાજેતેટપોટપબોરવેચેછે
કોઈપેટીવાજુંવગાડીદોડાદોડકરે
કોઈજોડકણાંનોશોરમચાવે
કોઈટુચકાઓવેરેછે
કોઈતોવળીતાળીઓપાડીઠૂમકાદેતો
નાચીલેછે
રંગબેરંગીચળકતાંપડીકાંમાંવીંટાળેલાં
બોરવચ્ચેઠળિયા
નેપાકાંહેઠળઅધકાચાંસડીગયેલાં
ક્યાંકક્યાંકતો
શરમમૂકી
ભેળાભેળાકાંકરાપણવેચાયછે
ભોળિયુંલોકહોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠાબોરખરીદીહરખાતુંજાયછે
તોલતાજગીમાંગોલમાલથી
બજારઊભરાયછે
નેસહુનેબોરવેચવાછે


હુંયમારાંબોરલઈઆવ્યોેછુંને
ચાખીચાખી
એકેકબોરઅલગકરતોજતો
બેઠોછુંબજારમાં
ચૂપચાપ


</poem>
</poem>
17,546

edits