17,610
edits
(Created page with "{{center|'''જળલીલા'''}} <poem> '''૧''' તાણી લીધા... તરંગ સમેટી લીધા ઉદ્વેગ .... આંતરવેગ... આવેગ વેગ એકેક સંચલન સંકેલી લીધું ઘનઘેરું ઘૂંટી ઘૂંટાઈ સંકોર્યું અંતિમ રવવલય ઘડ્યા ઝળહળ ઘાટમાં જળ નિ:સ્પંદ થયું...") |
(→) |
||
Line 1: | Line 1: | ||
{{center|'''જળલીલા'''}} | {{center|'''જળલીલા'''}} | ||
<poem> | <poem> | ||
Line 17: | Line 18: | ||
જળ | જળ | ||
નિ:સ્પંદ થયું | નિ:સ્પંદ થયું | ||
'''૨''' | '''૨''' | ||
Line 22: | Line 24: | ||
તપ્યું તપ્યું | તપ્યું તપ્યું | ||
ખળભળ્યું મંથર અલસમાં | ખળભળ્યું મંથર અલસમાં | ||
બુદ્બુદવાગ્-વિહ્વળ થયું | |||
જળભાર વેરતું | જળભાર વેરતું | ||
સર્યું | સર્યું | ||
Line 30: | Line 32: | ||
નિ:સીમમાં | નિ:સીમમાં | ||
વ...રા...ળ... થયું | વ...રા...ળ... થયું | ||
'''૩''' | '''૩''' | ||
Line 47: | Line 50: | ||
શાંત | શાંત | ||
ઊંડા સરોવરજળે | ઊંડા સરોવરજળે | ||
'''૪''' | '''૪''' | ||
Line 79: | Line 83: | ||
ગોચર તે તે કરે અગોચર | ગોચર તે તે કરે અગોચર | ||
શીત શ્વેત શુભ્ર રૂપ ધરીને | શીત શ્વેત શુભ્ર રૂપ ધરીને | ||
આહ્લાદ અપરંપાર | |||
વહે આરપાર | વહે આરપાર | ||
એકાકાર | એકાકાર | ||
'''૬''' | '''૬''' | ||
Line 95: | Line 100: | ||
ઝમઝમ જવું | ઝમઝમ જવું | ||
અદૃશ્ય થવું | અદૃશ્ય થવું | ||
'''૭''' | '''૭''' | ||
Line 110: | Line 116: | ||
જળ તો | જળ તો | ||
છલોછલ છલના | છલોછલ છલના | ||
'''૮''' | '''૮''' | ||
Line 121: | Line 128: | ||
અચાનક | અચાનક | ||
હવાની એક લહેરખી | હવાની એક લહેરખી | ||
સઘળાં | સઘળાં દૃશ્યો | ||
એકસામટાં ભૂંસી નાખે | એકસામટાં ભૂંસી નાખે | ||
ફરી | ફરી | ||
ખોબોક જળમાં | ખોબોક જળમાં | ||
ચૂપચાપ ઊતરે આકાશ | ચૂપચાપ ઊતરે આકાશ | ||
'''૯''' | '''૯''' | ||
Line 133: | Line 141: | ||
ન દેખાય ન સંભળાય | ન દેખાય ન સંભળાય | ||
ન સ્પર્શાય | ન સ્પર્શાય | ||
જિહ્વાને હોય આછા આછા અણસારા | |||
શ્વાસમાં | શ્વાસમાં | ||
કોઈ કોઈવાર વરતારા | કોઈ કોઈવાર વરતારા | ||
Line 141: | Line 149: | ||
ભેજમત્ત હવા | ભેજમત્ત હવા | ||
ઉપાડી લે વહાવી લે | ઉપાડી લે વહાવી લે | ||
'''૧૦''' | '''૧૦''' | ||
Line 158: | Line 167: | ||
ઝીણેરા સ્ફોટ થશે નહિ થાય | ઝીણેરા સ્ફોટ થશે નહિ થાય | ||
શમી જશે | શમી જશે | ||
'''૧૧''' | '''૧૧''' | ||
Line 163: | Line 173: | ||
પ્રચંડ જળરાશિ | પ્રચંડ જળરાશિ | ||
એકધારો | એકધારો | ||
શતસહસ્રશત શીર્ષ | શતસહસ્રશત શીર્ષ ઉછાળતો | ||
બલિષ્ઠ બાહુઓ વીંઝે પ્રસારે | બલિષ્ઠ બાહુઓ વીંઝે પ્રસારે | ||
છાતી વચ્ચોવચ્ચ | છાતી વચ્ચોવચ્ચ | ||
Line 178: | Line 188: | ||
કેવાં તળ | કેવાં તળ | ||
નર્યાં બળ | નર્યાં બળ | ||
'''૧૨''' | '''૧૨''' | ||
Line 195: | Line 206: | ||
વા દળ પર દળરમણામાં | વા દળ પર દળરમણામાં | ||
વરસવું વા વીખરાવું | વરસવું વા વીખરાવું | ||
'''૧૩''' | '''૧૩''' | ||
પ્રગટવું | પ્રગટવું | ||
ગહ્વરમાં કાળમીંઢ પથ્થરો તળેથી | |||
ઉપરથી આજુબાજુથી સરી જવું | ઉપરથી આજુબાજુથી સરી જવું | ||
ભળી જવું શિલાઓમાંથી ઝમતા સ્રાવમાં | ભળી જવું શિલાઓમાંથી ઝમતા સ્રાવમાં | ||
Line 217: | Line 229: | ||
વહી વહી વહીને જળનું | વહી વહી વહીને જળનું | ||
જળમાં ભળી જવું | જળમાં ભળી જવું | ||
'''૧૪''' | '''૧૪''' |
edits