825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|કાગ-કન્યા | કિશોર જાદવ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’ | આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’ |