15,976
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
<center>(૧)</center> | <center>(૧)</center> | ||
{{block center|<poem> | |||
વહ્યું જેહ વ્યતીતની સહ | વહ્યું જેહ વ્યતીતની સહ | ||
:::પ્રિય, તેની નહિ માંડવી કથા; | :::પ્રિય, તેની નહિ માંડવી કથા; | ||
Line 13: | Line 13: | ||
ભર નિંદરમાં ભયાવહ | ભર નિંદરમાં ભયાવહ | ||
:::લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું, | :::લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું, | ||
અહીં જાગૃતિને વિષે અવ | |||
:::અનુસંધાન ન કોઈ વાતનું. | :::અનુસંધાન ન કોઈ વાતનું. | ||
Line 25: | Line 25: | ||
<center>(૨)</center> | <center>(૨)</center> | ||
ગતની ભણી નેણ માંડતાં | ગતની ભણી નેણ માંડતાં | ||
:::અટકંતી ગતિ ખિન્ન આપણી; | :::અટકંતી ગતિ ખિન્ન આપણી; | ||
Line 43: | Line 42: | ||
રમવું પ્રિય મોકળે મન | રમવું પ્રિય મોકળે મન | ||
:::ટહુકી સાંપ્રત સંગ કેવલ. | :::ટહુકી સાંપ્રત સંગ કેવલ. | ||
</poem>}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 |