17,546
edits
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
અંગથી ઉછાળી જાય | અંગથી ઉછાળી જાય | ||
:::ઊંઘ-આવરણ ! | :::ઊંઘ-આવરણ ! | ||
:::::બોલે: ‘ખોલ, | :::::બોલે: ‘ખોલ, દૃગ ખોલ!’ | ||
અરુણ કિરણે નીલ ગગન અમલ | અરુણ કિરણે નીલ ગગન અમલ | ||
સોહે | સોહે | ||
Line 24: | Line 24: | ||
ભીને વાન વાયરાની લહરી | ભીને વાન વાયરાની લહરી | ||
:::કરંત મૃદુ સ્પર્શ | :::કરંત મૃદુ સ્પર્શ | ||
– સુકુમાર શિશુ તણા જાણે કોટિ લાડ – | |||
અમથાં યે જાણે અડપલાં : | અમથાં યે જાણે અડપલાં : | ||
Line 37: | Line 37: | ||
અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ | અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ | ||
કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય | કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય | ||
:::: | ::::– વૃન્ત વિશ્લથ પર્ણ – | ||
ઝળૂંબે આછેરો ઘેરો એનો અવસાદ, | |||
::::ધૂંધળો વિષાદ ! | ::::ધૂંધળો વિષાદ ! | ||
Line 46: | Line 46: | ||
નિતાન્ત એકલતાની શૂલ તહીં | નિતાન્ત એકલતાની શૂલ તહીં | ||
::::વીંધી રહી ઉર પલેપલ. | ::::વીંધી રહી ઉર પલેપલ. | ||
આ વાર | આ વાર મધ્યાહ્ન-નિખાર | ||
દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર. | દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર. | ||
હવાનું યે નહીં સંચલન | હવાનું યે નહીં સંચલન | ||
Line 71: | Line 71: | ||
આરક્તક પ્રતીચીવદન | આરક્તક પ્રતીચીવદન | ||
શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત : | શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત : | ||
મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ ... | મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ... | ||
::::ઊઘડતું જાણે | ::::ઊઘડતું જાણે સ્વર્લોકનું સદન ! | ||
વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર | વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર | ||
:::: | ::::– એકતારે ભાવિકનું રેલાય ભજન. | ||
ઘેરાય ઘેરાય અંધકાર | ઘેરાય ઘેરાય અંધકાર | ||
શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર. | શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર. | ||
ચોમેરનું સર્વ એનું જ ને છતાંય | ચોમેરનું સર્વ એનું એ જ ને છતાંય | ||
::::રૂપ ધરે છે | ::::રૂપ ધરે છે ઇતર ! | ||
સીમાઓનું જાણે સંકોચન : | સીમાઓનું જાણે સંકોચન : | ||
સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ | સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ | ||
મન પામી રહે પિંજરથી વિમોચન ! | મન પામી રહે પિંજરથી વિમોચન ! | ||
ત્યહીં તો નિદ્રાનું મળે નેત્રને | ત્યહીં તો નિદ્રાનું મળે નેત્રને ઇજન ! | ||
પાંપણમાં પ્રગટત ઋજુ ઋજુ ભાર; | પાંપણમાં પ્રગટત ઋજુ ઋજુ ભાર; | ||
કર ધરી જાણે ગ્રહી જાય નિરાકારને આગાર.... | કર ધરી જાણે ગ્રહી જાય નિરાકારને આગાર.... |
edits