26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. ગ્રીષ્મ ઋતુનું વર્ણન|વસંતતિલકા વૃત્ત}} <poem> પ્રાણી વિનાશન કરે રવિ કેમ આમ, જાણે પુરાણી જન રુદ્રતણું જ કામ; તે વાતનો મરમ જોતિષજાણ જાણે, ભાનુ બન્યો વૃષભ વાહન આજ ટાણે, જો રોહિણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
જાણે પ્રભાકર ઘણી રીસથી ભર્યો છે, | જાણે પ્રભાકર ઘણી રીસથી ભર્યો છે, | ||
ક્રોધી શશાંકતણી સુંદરીએ કર્યો છે. | ક્રોધી શશાંકતણી સુંદરીએ કર્યો છે. | ||
શાદૂલવિક્રીડિત વૃત્ત | |||
<center>'''શાદૂલવિક્રીડિત વૃત્ત'''</center> | |||
તાતા તાપ થકી તાપ થકી તમામ તરુથી પક્ષી, બિચારાં પડે, | તાતા તાપ થકી તાપ થકી તમામ તરુથી પક્ષી, બિચારાં પડે, | ||
વૃંદો વાંદરનાં વિશેષ વિખરી, જ્યાં ત્યાં પછી જૈ ચડે; | વૃંદો વાંદરનાં વિશેષ વિખરી, જ્યાં ત્યાં પછી જૈ ચડે; | ||
પાણી ઉષ્ણ નદી તળાવ તટમાં, મચ્છો તપ્યાં તરફડે, | પાણી ઉષ્ણ નદી તળાવ તટમાં, મચ્છો તપ્યાં તરફડે, | ||
ભારે ભીષમ ગ્રીષ્મકાળ કહિએ, નાના પ્રકારે નડે. | ભારે ભીષમ ગ્રીષ્મકાળ કહિએ, નાના પ્રકારે નડે. | ||
વસંતતિલકા વૃત્ત | |||
<center>'''વસંતતિલકા વૃત્ત'''</center> | |||
જે પર્વતો અચળ થૈ સઘળું સહેતા, | જે પર્વતો અચળ થૈ સઘળું સહેતા, | ||
કોઈ પ્રકાર થકી ક્રોધ કદી ન લેતા; | કોઈ પ્રકાર થકી ક્રોધ કદી ન લેતા; |
edits