26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૩. સીતાજીના કાગળનું ધોળ|}} <poem> સ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ; કાગળ લખે કામની. લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી જોડ હાથ. કાગળ. પત્ર આવ્યો તમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
<poem> | <poem> | ||
સ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ; | સ્વસ્તિ શ્રી શુભ સ્થાન સોહામણું જ્યાંહે રાજે સદા રઘુનાથ; | ||
{{Space}}{{Space}}{{Space}} કાગળ લખે કામની. | |||
લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી જોડ હાથ. કાગળ. | લખે લંકા થકી સીતા સુંદરી, હેતે વંદે જોડી જોડ હાથ. કાગળ. | ||
પત્ર આવ્યો તમારો પ્રીતિ ભર્યો, વહાલા વાંચી થયો વીશરામ; | પત્ર આવ્યો તમારો પ્રીતિ ભર્યો, વહાલા વાંચી થયો વીશરામ; | ||
પણ જીવન તમથી જુદાં પડે, ઘણા દિવસ થયા ઘનશ્યામ. કાગળ. | પણ જીવન તમથી જુદાં પડે, ઘણા દિવસ થયા ઘનશ્યામ.{{Space}} કાગળ. | ||
માટે મળવાને મન અકળાય છે, ઘડીએક તે જુગ જેવી જાય; | માટે મળવાને મન અકળાય છે, ઘડીએક તે જુગ જેવી જાય; | ||
મારાં નેણનાં નીરથી નાથજી, સુતાં રજનીમાં સેજ ભીજાય. કાગળ. | મારાં નેણનાં નીરથી નાથજી, સુતાં રજનીમાં સેજ ભીજાય.{{Space}} કાગળ. | ||
ઘેર ચાલો હવે તો ઘણી થઈ, નહીં તો જીવડો જાશે જરૂર; | ઘેર ચાલો હવે તો ઘણી થઈ, નહીં તો જીવડો જાશે જરૂર; | ||
દૈવે પાંખો આપી હોય પિંડમાં, ઉડી આવું દેશાવર દૂર. કા. | દૈવે પાંખો આપી હોય પિંડમાં, ઉડી આવું દેશાવર દૂર.{{Space}} કા. | ||
વાહાલા નિત્ય નવી વારતા વાંચીએ, જેથી પામીએ પૂરો પ્રમોદ; | વાહાલા નિત્ય નવી વારતા વાંચીએ, જેથી પામીએ પૂરો પ્રમોદ; | ||
ચતુરાઈના ચોજ હું ચાળવું, આવો વિદ્યાના કરીએ વિનોદ. કા. | ચતુરાઈના ચોજ હું ચાળવું, આવો વિદ્યાના કરીએ વિનોદ.{{Space}} કા. | ||
તાંબા કૂંડી ઊંડી રૂડી ઓપતી, ભાવે ભરૂં માંહી નિર્મળાં નીર; | તાંબા કૂંડી ઊંડી રૂડી ઓપતી, ભાવે ભરૂં માંહી નિર્મળાં નીર; | ||
બેસજો બાજોઠે ચડી મારા ચોકમાં, સ્વામી નવરાવું ચોળી શરીર. કા. | બેસજો બાજોઠે ચડી મારા ચોકમાં, સ્વામી નવરાવું ચોળી શરીર.{{Space}} કા. | ||
કરૂં સરસ રસોઈ રૂડી રીતથી, પ્રીતે પીરશીને બેસું હું પાસ; | કરૂં સરસ રસોઈ રૂડી રીતથી, પ્રીતે પીરશીને બેસું હું પાસ; | ||
એવા દીવસ તે કેદી દેખાડશો, ક્યારે અંતરની પૂરશો આશ. કા. | એવા દીવસ તે કેદી દેખાડશો, ક્યારે અંતરની પૂરશો આશ.{{Space}} કા. | ||
સ્વામી તમ વિના પીયર ને સાસરું, સુનો લાગે છે સઘળો સંસાર; | સ્વામી તમ વિના પીયર ને સાસરું, સુનો લાગે છે સઘળો સંસાર; | ||
મારા માથાથી મોંઘા પ્રભુ તમે, મારા આતમના છો આધાર. કા. | મારા માથાથી મોંઘા પ્રભુ તમે, મારા આતમના છો આધાર. કા.{{Space}} | ||
આવે પરવના દિન સુખ સર્વને, હું તો શોકે ઉદાસી સદાય; | આવે પરવના દિન સુખ સર્વને, હું તો શોકે ઉદાસી સદાય; | ||
ગાજે મેઘ દમકે જો દામની, આખી જામની જંપ ન થાય. કા. | ગાજે મેઘ દમકે જો દામની, આખી જામની જંપ ન થાય.{{Space}} કા. | ||
હું તો સુની દેખું સુખ સેજડી, ખાલી મંદિર ખાવાને ધાય; | હું તો સુની દેખું સુખ સેજડી, ખાલી મંદિર ખાવાને ધાય; | ||
ભરી વસ્તી ઉજડ જેવી ભાસે છે, એક તમવિના ત્રિભુવનરાય. કા. | ભરી વસ્તી ઉજડ જેવી ભાસે છે, એક તમવિના ત્રિભુવનરાય.{{Space}} કા. | ||
વાહાલા હું તમને કેમ વીસરી, કેમ વીસર્યું દાદાનું વતન; | વાહાલા હું તમને કેમ વીસરી, કેમ વીસર્યું દાદાનું વતન; | ||
પત્ર વાંચીને વેહેલા પધારજો, સ્વામી શરીરનાં કરજો જતન. કા. | પત્ર વાંચીને વેહેલા પધારજો, સ્વામી શરીરનાં કરજો જતન.{{Space}} કા. | ||
કોઈને દુખીયાં દેખીને દુઃખ પામતા, તેવી નાથ તમારી છે ટેવ; | કોઈને દુખીયાં દેખીને દુઃખ પામતા, તેવી નાથ તમારી છે ટેવ; | ||
આવે અવસરે કેમ કઠણ થયા, તમે દલપતરામના દેવ; કા. | આવે અવસરે કેમ કઠણ થયા, તમે દલપતરામના દેવ;{{Space}} કા. | ||
</poem> | </poem> | ||
edits