શાંત કોલાહલ/ઓરડે અજવાળાં: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(+created chapter)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
<center>ઓરડે અજવાળાં</center>
<center>'''ઓરડે અજવાળાં'''</center>


<poem>પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે  
<poem>પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે  
સૌ  વૃક્ષ  ને પર્ણ  મહીં  રમંત
સૌ  વૃક્ષ  ને પર્ણ  મહીં  રમંત
હવા લઇ સંગ  મહીં  હસંત
હવા લઈ સંગ  મહીં  હસંત
આવે  અમારા  ઘરમાં  હે, ઓરડે.
આવે  અમારા  ઘરમાં  હે, ઓરડે.


કુટિર નાની અવકાશ-મોકળી
કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડ્યને વિહંગ
બની રહે, ઉડ્ડયને વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ –વૃંદ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી :
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !


અહીં વલોણે ઊછળંત ગોરસ :
અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં;
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.</poem>
ગવાય છે ગીત અહીં નિરંતર.</poem>


{{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}}
{{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}}
17,546

edits