17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''મેડીને એકાન્ત'''</center> | <center>'''મેડીને એકાન્ત'''</center> | ||
<poem> | |||
{{block center|<poem> | |||
અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં | {{gap|5em}}નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ | ||
{{gap|2em}}અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં | |||
{{gap|10em}}શેરી અવ શાન્ત. | |||
મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ | મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ | ||
{{gap|8em}}વિકિરંત મંદ મંદ તેજ : | |||
આછેરાં સાધન તો ય | આછેરાં સાધન તો ય | ||
{{gap|3em}}તેજછાયા તણા ભૂમિ-ભીંત પર | |||
{{gap|7em}}વિચિત્ર કંઈ અંકાય આકાર | |||
આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય, | આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય, | ||
સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય.... | સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય.... | ||
બારીને ગગન- | બારીને ગગન- | ||
કાચથી મઢેલ છત મહીં જાણે- | કાચથી મઢેલ છત મહીં જાણે- | ||
{{gap|6em}}શગનાં અગણ્ય પ્રતિબિંબ | |||
{{gap|6em}}જાગામીઠીને તરંગ કરે જાગરણ. | |||
નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન | નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન | ||
{{gap|2em}}સોપાનશ્રેણીએ વાજે ઝીણી ઝીણી નેપુરકિંકિણી | |||
શિરનો સકલ ભાર ચરણે લહાય પણ | શિરનો સકલ ભાર ચરણે લહાય પણ | ||
{{gap|5em}}સમુત્સુક મન સંગ | |||
{{gap|7em}}સરલ સ્વભાવે | |||
{{gap|9em}}તાલ દેઈ રહે ચાલ | |||
પલને હિલ્લોળે | પલને હિલ્લોળે | ||
{{gap|2em}}શ્વેત સેજની પાંગઠે સરી આવે સંસારિણી. | |||
{{gap|7em}}અહીં | |||
{{gap|5em}}સ્પર્શને ગહને શબ્દ પામે વિલોપન | |||
નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ- | નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ- | ||
{{gap|12em}}પ્રગલ્ભ મુગ્ધતા. | |||
તેજતિમિરના શાન્ત સાયુજ્યની આભા મહીં | તેજતિમિરના શાન્ત સાયુજ્યની આભા મહીં | ||
{{gap|5em}}મલકંત લહું એનું મુખ | |||
લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા. | લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા. | ||
પરસ્પર થકી બેઉ દિનભર દૂર. | પરસ્પર થકી બેઉ દિનભર દૂર. | ||
સીમને ખેતર, જનપદને બજાર | સીમને ખેતર, જનપદને બજાર | ||
{{gap|6em}}નિત્ય | |||
{{gap|3em}}સાધને વા અસાધને વહું કર્મભાર | |||
{{gap|5em}}ઋતુની ટાઢક, ઝાળ, ઝડીને ઝીલંત. | |||
ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ. | ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ. | ||
{{gap|4em}}ઉભયની સમસ્યા સમાન. | |||
શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન | શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન | ||
ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન. | ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન. | ||
{{gap|4em}}ધડકંત ઉર તણી હૂંફ મહીં | |||
{{gap|8em}}અંગ અંગ પ્રાણ, મન | |||
{{gap|10em}}જીવિતવ્ય | |||
{{gap|11em}}પ્રફુલ્લ પ્રસન્ન. | |||
{{gap|5em}}દૃગે દૃગે આંહી ઉદ્દીપન | |||
{{gap|5em}}ગોખનો દીપક કૃતકૃત્ય | |||
જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન | જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન | ||
{{gap|6em}}અંધકાર નહીં | |||
{{gap|8em}}અહીં દ્વયનો વિલય. | |||
</poem> | </poem>}} | ||
edits