17,546
edits
No edit summary |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''ઓરડે અજવાળાં'''</center> | <center>'''ઓરડે અજવાળાં'''</center> | ||
<poem>પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે | {{block center|<poem>પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે | ||
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત | સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત | ||
હવા લઈ સંગ મહીં હસંત | હવા લઈ સંગ મહીં હસંત | ||
Line 15: | Line 15: | ||
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં; | અમી થકી અંતર તૃપ્ત સર્વનાં; | ||
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં | અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં | ||
ગવાય છે ગીત અહીં નિરંતર.</poem> | ગવાય છે ગીત અહીં નિરંતર.</poem>}} | ||
{{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}} | {{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}} |
edits