શાંત કોલાહલ/૮ રે છેલ મોરા: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 1: Line 1:
<center>'''૮. રે છેલ મોરા !'''</center>
<center>'''૮. રે છેલ મોરા !'''</center>
<poem>
{{block center|<poem>
એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ
એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ
:::એનાં આનંદે ઊછળે પાણી.
::::એનાં આનંદે ઊછળે પાણી.
વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને
વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને
:::પોતાને ગીત રહે માણી.
::::પોતાને ગીત રહે માણી.


રે છેલ મોરા !
રે છેલ મોરા !
:::આંખમાંહી અજવાળું આંજી લીજે ને
::આંખમાંહી અજવાળું આંજી લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
::::કીજે પાણીનાં જોમભરી કાયા;
:::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
:::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.
:::::ઝાઝેરી રાખીયે માયા.


એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ
એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ
:::ચારકોર આવરી લીધી;
:::::ચારકોર આવરી લીધી;
આવડો ય નાનો અંગાર ભલો,
આવડો ય નાનો અંગાર ભલો,
:::તેજ એનાં સીમસીમ જાય છે વીંધી.
:::તેજ એનાં સીમસીમ જાય છે વીંધી.
Line 21: Line 21:
:::કીજે પાણીનાં જોમભરી કાયા;
:::કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે
હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે
:::ઝાઝેરી રાખીયે માયા.
:::::ઝાઝેરી રાખીયે માયા.


એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ
એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ
એની પાંખનું પીછું ય નવ હાલે;
::એની પાંખનું પીછું ય નવ હાલે;
જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ
જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ
એ જ તારલાની સંગ રમે તાલે.  
::એ જ તારલાની સંગ રમે તાલે.  


રે છેલ મોરા !
રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજ લીજે ને
::આંખમાંહી અંજવાળું આંજ લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
::::કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.
::::ઝાઝેરી રાખીયે માયા.
</poem>
</poem>}}


{{HeaderNav2 |previous = ૭ જૂઠી રીસ|next =૯ કેવડિયાનો કાંટો }}
{{HeaderNav2 |previous = ૭ જૂઠી રીસ|next =૯ કેવડિયાનો કાંટો }}
17,546

edits