શાંત કોલાહલ/૯ કેવડિયાનો કાંટો: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''૯ કેવડિયાનો કાંટો'''</center>
<center>'''૯ કેવડિયાનો કાંટો'''</center>


<poem>કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે :
{{block center|<poem>કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે :
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.


::::બાવળિયાની શૂળ હોય તો
::::બાવળિયાની શૂળ હોય તો
:::ખણી કાઢીએ મૂળ,
::::::ખણી કાઢીએ મૂળ,
::::કેરથોરના કાંટા અમને
::::કેરથોરના કાંટા અમને
:::કાંકરિયાળી ધૂળ;
::::::કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .


::::તાવ હોય જો કડો ટાઢિયો
::::તાવ હોય જો કડો ટાઢિયો
:::કવાથ  ફૂલડી  ભરીએ,
::::::કવાથ  ફૂલડી  ભરીએ,
::::વાંતરિયો વળગાડ હોય તો
::::વાંતરિયો વળગાડ હોય તો
:::ભુવો કરી મંતરીએ;
::::::ભુવો કરી મંતરીએ;


રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.</poem>
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.</poem>}}


{{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }}
{{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }}
17,546

edits