શાંત કોલાહલ/૧૧ વનમાં વાયરે ઘેરી: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''૧૧ વનમાં વાયરે ઘેરી'''</center>
<center>'''૧૧ વનમાં વાયરે ઘેરી'''</center>

<poem>વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી;
{{block center|<poem>વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી;
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી.
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી.
::એકલી પળી’તી અલી ! સોણતળાવના
::એકલી પળી’તી અલી ! સોણતળાવના
Line 12: Line 12:
ઘેલી હું ભાનમાં ન્હોતી ને આજ મને વનમાં વાયરે ઘેરી.
ઘેલી હું ભાનમાં ન્હોતી ને આજ મને વનમાં વાયરે ઘેરી.

લાલ તો જાસૂદનું મારે અંબોડલે
::લાલ તો જાસૂદનું મારે અંબોડલે
:::મૂકેલ ફૂલ જાય ઝૂકી,
:::મૂકેલ ફૂલ જાય ઝૂકી,
એને જરાક હાથ દેવા કરું તી’ ઓલ્યો
::એને જરાક હાથ દેવા કરું તી’ ઓલ્યો
:::અંચલ ઉરાડતો ઢૂંકી;
:::અંચલ ઉરાડતો ઢૂંકી;
કેમે શકાય નહિ ખાળી મિજાજનો એવો એ આકરો ઝેરી,
કેમે શકાય નહિ ખાળી મિજાજનો એવો એ આકરો ઝેરી,
સાથ સંગાથ વણ ભાળી ને આજ મને વનમાં વાયરે ઘેરી.
સાથ સંગાથ વણ ભાળી ને આજ મને વનમાં વાયરે ઘેરી.

આડી ઉપાધિઓની યાદ રે ન આવતી ને
::આડી ઉપાધિઓની યાદ રે ન આવતી ને
:::ભૂલ્યા જેવું ન જાઉં ભૂલી;
:::ભૂલ્યા જેવું ન જાઉં ભૂલી;
જાગામીઠીની મારી આંખને આવાસ એ તો
::જાગામીઠીની મારી આંખને આવાસ એ તો
:::શમણાંને દોર રહ્યો ઝૂલી;
:::શમણાંને દોર રહ્યો ઝૂલી;
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી !
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી !
વનમાં વાયરે ઘેરી’તી  આજ મને વનમાં વાયરે ઘેરી.</poem>
વનમાં વાયરે ઘેરી’તી  આજ મને વનમાં વાયરે ઘેરી.</poem>}}

{{HeaderNav2 |previous = ૧૦ કાળવી કીકી|next = ૧૨ ભીંજવી જાય વરાંસી}}
{{HeaderNav2 |previous = ૧૦ કાળવી કીકી|next = ૧૨ ભીંજવી જાય વરાંસી}}
17,611

edits