શાંત કોલાહલ/કોણ તે આવ્યું: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 2: Line 2:
<center>'''કોણ તે આવ્યું?'''</center>
<center>'''કોણ તે આવ્યું?'''</center>


<poem>કો તે આવ્યું આ વળતી રાતના
{{block center|<poem>કો તે આવ્યું આ વળતી રાતના
::::ઝાકળભીને રે અંધાર?
::::ઝાકળભીને રે અંધાર?
આછે ને ટકોરે અડકી બારણે
આછે ને ટકોરે અડકી બારણે
Line 11: Line 11:
::::આવ્યું-ગ્યુંથી અજાણ,
::::આવ્યું-ગ્યુંથી અજાણ,
કોઈને સંચાર ઘડી યે મૂક ના
કોઈને સંચાર ઘડી યે મૂક ના
::::તમરાં એવાં એકતાન.
:::::::તમરાં એવાં એકતાન.
::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના !
::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના !
બોલનો ગોરંભો હજી યે ગુંજતો
બોલનો ગોરંભો હજી યે ગુંજતો
::::ભળતો ઉરને ધબકાર,
::::ભળતો ઉરને ધબકાર,
વણ તે માણેલાં સુખની સોડમાં
વણ તે માણેલાં સુખની સોડમાં
::::વ્રે’ની વેદના અપાર,
:::::::::વ્રે’ની વેદના અપાર,
::::સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના.
::::સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના.
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,-
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,-
::::જાગી જાઉં, ત્યાં છુપાય;
::::જાગી જાઉં, ત્યાં છુપાય;
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના.
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના.
::::હૈયું તો ય રે ઊભરાય,
::::::::હૈયું તો ય રે ઊભરાય,
::::ઢળતી પાંપણે રે’વું સોઈ ના.</poem>
::::::ઢળતી પાંપણે રે’વું સોઈ ના.</poem>}}


{{HeaderNav2 |previous = અનાદર|next =કણી }}
{{HeaderNav2 |previous = અનાદર|next =કણી }}
17,611

edits