શાંત કોલાહલ/વિદાયતરી: Difference between revisions

formatting corrected.
No edit summary
(formatting corrected.)
 
Line 2: Line 2:


<center>'''વિદાયતરી'''</center>
<center>'''વિદાયતરી'''</center>
<poem>
{{block center|<poem>
:::સઈ મોરી વિદાયતરી
:::સઈ મોરી વિદાયતરી
મિલનતીરથી વિરહને જલ જાય રે સરી
::મિલનતીરથી વિરહને જલ જાય રે સરી
એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી.
એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી.


:::દૂરની ક્ષિતિજ પારને કોઈ
:::દૂરની ક્ષિતિજ પારને કોઈ
::::દેશ જવું અણદીઠ;
::::::દેશ જવું અણદીઠ;
:::નિત નવું જગ વિલસે ને તો ય  
:::નિત નવું જગ વિલસે ને તો ય  
::::કોઈ નહીં મનમીત;
::::::કોઈ નહીં મનમીત;
એકલ આકુલ પ્રાણને આલંબન ર્‌હે ધરી...
એકલ આકુલ પ્રાણને આલંબન ર્‌હે ધરી...


:::કરુણ કોમલ ગાન,
:::કરુણ કોમલ ગાન,
દિયો તવ અધર અમીપાન;
::દિયો તવ અધર અમીપાન;
જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન.
જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન.


નેણના સરલ ભાવથી  
નેણના સરલ ભાવથી  
:::ચરમ પલ કીજે મુખરાળ,
:::::ચરમ પલ કીજે મુખરાળ,
(જેને) પાલમાં ભર્યા પવને
(જેને) પાલમાં ભર્યા પવને
:::સતત ગુંજતો રહે કાળ;
:::::સતત ગુંજતો રહે કાળ;
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી...
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી...
 
</poem>}}
</poem>


{{HeaderNav2 |previous =અબોલ હેત |next =યાદ }}
{{HeaderNav2 |previous =અબોલ હેત |next =યાદ }}
17,546

edits