17,546
edits
No edit summary |
(formatting corrected.) |
||
Line 3: | Line 3: | ||
<center>'''જાગ, જાગ'''</center> | <center>'''જાગ, જાગ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... | ::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર... | ||
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર? | જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર? | ||
Line 24: | Line 21: | ||
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | ||
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | ||
:::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ? | |||
છલનામય અંધાર થકી ઉદ્ભુત વા ભયની ભ્રાન્તિ ? | છલનામય અંધાર થકી ઉદ્ભુત વા ભયની ભ્રાન્તિ ? | ||
જો કોણ ધરીને દર્પ | ::::::જો કોણ ધરીને દર્પ | ||
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે | તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે | ||
કરે કામના સ્પર્શ? | ::::::કરે કામના સ્પર્શ? | ||
રે જાગ બંધવા ! | રે જાગ બંધવા ! | ||
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં | પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં | ||
::::કો ન કરે નાદાની, | ::::::કો ન કરે નાદાની, | ||
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ, | જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ, | ||
:::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ. | :::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ. | ||
Line 41: | Line 38: | ||
::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી, | ::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી, | ||
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ | સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ | ||
::::તું ખૂંદ હિમાચલ-ચોટી. | ::::::તું ખૂંદ હિમાચલ-ચોટી. | ||
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | ||
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. | તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.</poem>}} | ||
</poem> | |||
{{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }} | {{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }} |
edits