રચનાવલી/૧૩૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
‘નૈષધીયચરિત’ મહાકાવ્ય બાવીસ સર્ગનું બનેલું છે અને એમાં મહાભારતના વનપર્વમાં આવતી આમ તો નલદમયંતીની જાણીતી કથા જ છે અને એ કથામાં પણ નળની ઉત્તરકથા તો સમાવી નથી. બાવીસ સર્ગમાં નળ અને હંસનું મિલન, પછી હંસનું દમયંતી તરફ ગમન, દમયંતીમાં નળ તરફનો ઊભો કરેલો અનુરાગ, સ્વયંવર વગેરેનાં વર્ણનો છે. દમયંતી મળી નહિ એથી હતાશ થયેલા કલિનું પણ એમાં આલેખન આવે છે. ત્યારબાદ નલદમયંતીનો પ્રેમપ્રસંગ, પ્રકૃતિવર્ણન વગેરેનો સમાવેશ છે. ગુજરાતી ભાષામાં પ્રેમાનંદે તો ‘નળાખ્યાન’ને અદ્ભુત રીતે રજૂ કર્યું છે. પ્રેમાનંદ પહેલાં ગુજરાતી ભાષામાં ભાલણે પણ ‘નળાખ્યાન' રજૂ કર્યું છે પણ ભાલણ સંસ્કૃત પંડિત હોવાથી એમણે એમાં ‘નલચંપૂ’ ઉપરાંત શ્રીહર્ષના નૈષધીયચરિત'માંથી પણ ઘણી કલ્પનાઓ ભાષાન્તર કરીને ઉઠાવી છે.  

બાવીસ સર્ગના લાંબા પટ પર ફેલાયેલા આ મહાકાવ્યના કેટલાક શ્લોકોના નમૂનાઓ જ જોઈ શકાશે. શરૂના સર્ગમાં નળનું રાજા તરીકે વર્ણન કરતાં કવિ કહે છે કે નલે ઉશેટી નિજ રિદ્ધિથી ભરી સમસ્ત પૃથ્વી થકી, તો નિરાશ્રયી / વસી જઈને અતિવૃષ્ટિ શત્રુની / મૃગાક્ષી સૌ સુંદરીઓની / આંખમાં' અહીં રાજા તરીકે પોતાની સમૃદ્ધિથી અતિવૃષ્ટિને નલે દૂર કરી તો એ શત્રુઓની સ્ત્રીઓની આંખમાં જઈને વસી, એમ નલનું શત્રુઓનું જીતવું અને એમની પત્નીઓનું રુદન એમાંથી નલનું પરાક્રમ કવિએ છતું કર્યું છે. એ જ રીતે પોતાના માથા પર સેંથી પાડીને બે બાજુ બાંધેલા કેશગુચ્છોને જોતાં નલનો તરંગ પણ માણવા જેવો છે : ‘વિભાગી વહેંચ્યો નહિ મેરુ પ્રાર્થીને / ન સિન્ધુ કીધો મરુ દાનવારિથી | નલે વિચાર્યું શિર સેંથી બાંધિયાં / ના કેશગુચ્છો, અપકીર્તિ યુગ્મ તે એટલે કે યાચકોમાં મેરુને વહેંચી શક્યો નથી અને દાનના વારિથી સમુદ્રને ખાલી કરી શક્યો નથી એવું કલંક, એની અપકીર્તિ જેવા એ કાળાં કેશગુચ્છો છે! તો નલના હૃદયમાં દમયંતી કેવી રીતે પ્રવેશી એનું વર્ણન જુઓ : ‘ખીલેલ બે જોબન-ભેટ શાં સ્તનો / તણે ઘડૂલે દમયંતી સુન્દરી / અલંઘ્ય લજ્જાનું વહેણ ગૈ તરી / પ્રવેશી એ નૈષધ-રાજવી–ઉરે’ નલ અશ્વ પર સવાર થઈને ઉદ્યાન ભણી જાય છે ત્યારે અશ્વની ગતિ અંગેનો તરંગ જુઓ. આવી ગતિથી ધરતી પર કેટલા ડગ માંડીશું? ધરતી ઓછી પડશે; એવું વિચારીને ગતિગર્વિલા અશ્વો જાણે કે સમુદ્રને પૂરવા માટે ધૂળને ઉડાડે છે.’ જેમ અશ્વનું તેમ દૂતકાર્ય કરનાર હંસનું વર્ણન પણ કેટલા બધા શ્લોક ભરીને હર્ષે કર્યું છે. એમાં પંખી અંગેનું કવિનું બારીક નિરીક્ષણ જોવા મળે છે.  

એકાદ બે ઉદાહરણ જોઈએ ઉદ્યાનના સોવરમાં નલ સુવર્ણ હંસને કળથી ઝાલે છે અને પછી એને છોડી દે છે. છૂટો થયેલો હંસ ફરી ફરી શરીર કંપાવીને ઝાલવાથી અસ્તવ્યસ્ત થયેલી પાંખને ચાંચથી સરખી કરે છે અને પછી : ઉપરે લઈ પાંખ મધ્યથી / નિજ જંઘા ઝટ, એક પાદથી / ખજવાળત ડોક હંસલો / છૂટતા પહોંચી ગયો નિવાસ પે' પંખીનું ગતિશીલ ચિત્ર અહીં કવિએ ઝડપ્યું છે. તેવું જ જલ પાસેથી ઊડીને દમયંતી પાસે ગયેલો હંસ જમીન પ૨ કેવી રીતે ઊતર્યો એનું ચિત્ર જુઓ : ‘સંકોરી પાંખો પછી હંસલો એ / વ્યોમેથી વેગે ઝટ ઊતર્યો ને / નિવેશસ્થાને ફફડાવી પાંખો / ભૈમી કને ભૂમિ પરે જ આવ્યો.' જેમ હંસને આંખથી દર્શાવ્યો છે, તેમ કાનથી સંભળાવ્યો પણ છે. સરવે કાને સાંભળો : ‘અવાજ આકસ્મિક કો ધરાથી / પાંખોની જ્યાં ઝાપટથી ઊઠ્યો ત્યાં / કશાકમાં નેણ પરોવી બેઠી / વૈદર્ભી કેરું ભયભીત ચિત્ત.' આ હંસ જ્યારે દમયંતીને કહે છે કે વિશ્વની કોઈપણ વસ્તુ લાવી આપવામાં એ સમર્થ છે ત્યારે દમયંતી માત્ર નલને પામવાની ઇચ્છા કરતાં કહે છે કે મારું ચિત્ત માત્ર નળની જ કામના કરે છે, અન્ય કોઈ વસ્તુ પર મારો અભિલાષ નથી. આમ વર્ણનથી માનવસંવેદન સુધી આ મહાકાવ્યનાં કાવ્યવસ્તુને કવિએ વિસ્તાર્યું છે અને તેથી આ અત્યંત અઘરું મહાકાવ્ય હોવા છતાં પરિશ્રમ કરનારાને પ્રસાદ ધર્યા વગર રહેતું નથી.
એકાદ બે ઉદાહરણ જોઈએ : ઉદ્યાનના સોવરમાં નલ સુવર્ણ હંસને કળથી ઝાલે છે અને પછી એને છોડી દે છે. છૂટો થયેલો હંસ ફરી ફરી શરીર કંપાવીને ઝાલવાથી અસ્તવ્યસ્ત થયેલી પાંખને ચાંચથી સરખી કરે છે અને પછી : ઉપરે લઈ પાંખ મધ્યથી / નિજ જંઘા ઝટ, એક પાદથી / ખજવાળત ડોક હંસલો / છૂટતા પહોંચી ગયો નિવાસ પે' પંખીનું ગતિશીલ ચિત્ર અહીં કવિએ ઝડપ્યું છે. તેવું જ જલ પાસેથી ઊડીને દમયંતી પાસે ગયેલો હંસ જમીન પ૨ કેવી રીતે ઊતર્યો એનું ચિત્ર જુઓ : ‘સંકોરી પાંખો પછી હંસલો એ / વ્યોમેથી વેગે ઝટ ઊતર્યો ને / નિવેશસ્થાને ફફડાવી પાંખો / ભૈમી કને ભૂમિ પરે જ આવ્યો.' જેમ હંસને આંખથી દર્શાવ્યો છે, તેમ કાનથી સંભળાવ્યો પણ છે. સરવે કાને સાંભળો : ‘અવાજ આકસ્મિક કો ધરાથી / પાંખોની જ્યાં ઝાપટથી ઊઠ્યો ત્યાં / કશાકમાં નેણ પરોવી બેઠી / વૈદર્ભી કેરું ભયભીત ચિત્ત.' આ હંસ જ્યારે દમયંતીને કહે છે કે વિશ્વની કોઈપણ વસ્તુ લાવી આપવામાં એ સમર્થ છે ત્યારે દમયંતી માત્ર નલને પામવાની ઇચ્છા કરતાં કહે છે કે મારું ચિત્ત માત્ર નળની જ કામના કરે છે, અન્ય કોઈ વસ્તુ પર મારો અભિલાષ નથી. આમ વર્ણનથી માનવસંવેદન સુધી આ મહાકાવ્યનાં કાવ્યવસ્તુને કવિએ વિસ્તાર્યું છે અને તેથી આ અત્યંત અઘરું મહાકાવ્ય હોવા છતાં પરિશ્રમ કરનારાને પ્રસાદ ધર્યા વગર રહેતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}

26,604

edits