17,602
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં, | માગ, ભાગે ભૂત અંધાં અધસનાં, | ||
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના. | માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના. | ||
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! | {{space}}જાગ અગની, જાગ અગની, જાગ હે! | ||
ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં, | ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં, | ||
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં, | ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં, | ||
ચાલ, જો જો ઓ ઉષા લેવા | ચાલ, જો જો ઓ ઉષા લેવા ઉભી ઓવારણાં. | ||
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! | {{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! | ||
બાલ, તારો વાળ | બાલ, તારો વાળ વાંકો પણ નહીં હાવાં થશે, | ||
બાલ, તારે પંથ | બાલ, તારે પંથ અણબુઝ જ્યોત સઘળું ચીંધશે, | ||
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે. | બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે. | ||
{{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! | {{space}} જાગ અગની, જાગ અગની, જાગ હે! |
edits