17,624
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તવ વરષણે|}} <poem> ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે, પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે, કશું થાયે હૈયું તસતસતું તાજા સ્વપનથી! મને યે...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે, | પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે, | ||
પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે, | પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે, | ||
કશું થાયે હૈયું તસતસતું | કશું થાયે હૈયું તસતસતું તાજાં સ્વપનથી! | ||
મને યે એવું | મને યે એવું કૈં થઈ જતું ઘણી વાર, સુમુખિ! | ||
રહું કંપી, ભીતિ પ્રગટી પુલકે રોમ થથરે, | |||
પછી કિન્તુ ધીરે ઉર તસતસી તૂટી ઉઘડે, | પછી કિન્તુ ધીરે ઉર તસતસી તૂટી ઉઘડે, | ||
ખિલે શા ગુચ્છો ત્યાં અરુણ કુમળી કૂંપળ તણા! | ખિલે શા ગુચ્છો ત્યાં અરુણ કુમળી કૂંપળ તણા! | ||
Line 15: | Line 15: | ||
અહો સૌન્દર્યોને ભવન રમતી! જંગલ વિષે | અહો સૌન્દર્યોને ભવન રમતી! જંગલ વિષે | ||
ઉગેલા આ છોડે તવ વરષણે કૂંપળ કશી | ઉગેલા આ છોડે તવ વરષણે કૂંપળ કશી | ||
ખિલી છે તે જોવા | ખિલી છે તે જોવા ફુરસદ મળે તો, ડગ જરા | ||
જજે | જજે દૈ આ બાજુ. કબુલ, અહીં છે કંટક ઘણા, | ||
છતાં જાજે આવી નિરભય બની, કાંટ સઘળી | છતાં જાજે આવી નિરભય બની, કાંટ સઘળી | ||
દિધી ઢાંકી જાડા હૃદય | દિધી ઢાંકી જાડા હૃદય તણી મેં જાજમ વતી. | ||
{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}} | {{Right|ઑક્ટોબર, ૧૯૩૮}} | ||
</poem> | </poem> |
edits