17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તુજ વિજય|}} <poem> આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન ભાવે એ તો સર્વે નિત નિત નવા ચેનચાળા જ તારા! સાચ્ચે કિન્તુ ચરણ ખરડી કાદવે આજ આવી, ઊભી દ્વાર...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું | આજે જાણ્યુંઃ ચરણ તવ તો આમ જોતો રહું છું | ||
નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન | નિત્યે રૂડા અરુણ અળતાથી, ઉદાસીન ભાવે– | ||
એ તો સર્વે નિત નિત નવા ચેનચાળા જ તારા! | એ તો સર્વે નિત નિત નવા ચેનચાળા જ તારા! | ||
સાચ્ચે કિન્તુ ચરણ ખરડી કાદવે આજ આવી, | સાચ્ચે કિન્તુ ચરણ ખરડી કાદવે આજ આવી, | ||
ઊભી દ્વારે, મુજ નયન માની | ઊભી દ્વારે, મુજ નયન માની શક્યાં તો ક્ષણે ના; | ||
તો યે જોયું, અરુણવરણા પંકસંપર્કવંતા | તો યે જોયું, અરુણવરણા પંકસંપર્કવંતા | ||
રાજંતા એ તવ ચરણ હા | રાજંતા એ તવ ચરણ હા પંકજો છે જ સાચ્ચે! | ||
હું જીતાયો, તુજ વિજય | હું જીતાયો, તુજ વિજય ઉદ્બોધવા ને વધાવા | ||
ઊંચું ભાળું, વદન પર | ઊંચું ભાળું, વદન પર કો પદ્મજા યે પ્રસન્ના | ||
જોવા વાંછું, પણ વિલસતી ચણ્ડિકા ઉગ્ર રૂપા | જોવા વાંછું, પણ વિલસતી ચણ્ડિકા ઉગ્ર રૂપા | ||
ભાળી કંપ્યો, ચિતવું અધુના માગશે શા બલિ આ? | ભાળી કંપ્યો, ચિતવું અધુના માગશે શા બલિ આ? | ||
નીચે નેત્રે ગુપચુપ ખડો સજ્જ વિદ્યુત્કડાકા | નીચે નેત્રે ગુપચુપ ખડો સજ્જ વિદ્યુત્કડાકા | ||
ઝીલી લેવા, | ઝીલી લેવા, ત્યહીં મૃદુલ કા મર્મરી મુગ્ધ બાની, | ||
ને મેં | ને મેં ન્યાળી વદન વિકસી પૂર્ણજ્યોત્સ્નાળી રાકા. | ||
{{Right|જુલાઈ, ૧૯૩૮}} | {{Right|જુલાઈ, ૧૯૩૮}} | ||
</poem> | </poem> |
edits