17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારી થાળે|}} <poem> નથી જાણ્યું તારું વતન, કુલ, ના નામ, ગુણ ના સુણ્યા કિંવા જાણ્યા, તદપિ તુજમાં એવું જ કશું વસ્યું કે જે દેખી મુજ મન અહા તુર્ત જ હસ્યું, અને મૂંગી મૂંગી કંઈ રચી રહ્યું...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
શકે છાનું છાનું પરસી, નહિ કો આડશ નડે, | શકે છાનું છાનું પરસી, નહિ કો આડશ નડે, | ||
અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે, | અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે, | ||
જગાડે આત્માને | જગાડે આત્માને સુનમુન થિજેલા રુધિરને? | ||
તને દેખું જાતી નિત તવ | તને દેખું જાતી નિત તવ મહા પૂજનસ્થળે, | ||
કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે: | કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે: | ||
છતાં ક્યારે ક્યારે ચરણ દૃગ તારાં ડગમગે, | છતાં ક્યારે ક્યારે ચરણ દૃગ તારાં ડગમગે, | ||
Line 19: | Line 19: | ||
દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ, | દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ, | ||
બને તારી યાત્રા સુદૃઢ, મન | બને તારી યાત્રા સુદૃઢ, મન મારું ય કુસુમ. | ||
{{Right|મે, ૧૯૪૩}} | {{Right|મે, ૧૯૪૩}} | ||
</poem> | </poem> |
edits