17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેં વાંછ્યું|}} <poem> મેં વાંછ્યું કે ફૂલભરી નજાકતો ફેલાયેલી ચોગમ માહરી રહે, માધુર્યના ઘૂંટ ભરી ભરી મને નવાજતી આ નિત જિન્દગી રહે. તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં જાળ વિષે અાંહિ મન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 9: | Line 9: | ||
તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં | તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં | ||
જાળાં વિષે આંહિ મને વસાવ્યો, | |||
ને કંટકોનાં કટુ તિક્ત ટોચણાં- | ને કંટકોનાં કટુ તિક્ત ટોચણાં- | ||
તણી મને જ્યાફત માત્ર બક્ષી. | તણી મને જ્યાફત માત્ર બક્ષી. | ||
Line 15: | Line 15: | ||
છે એ ય હા ઠીક! માધુર્ય શું તે | છે એ ય હા ઠીક! માધુર્ય શું તે | ||
માણ્યું હશે મેં બહુ પૂર્વ કાળે; | માણ્યું હશે મેં બહુ પૂર્વ કાળે; | ||
કહે, નહીં | કહે, નહીં તો બસ આટલી બધી | ||
પિછાનથી કેમ | પિછાનથી કેમ શકું જ ઝંખી એ? | ||
હવે રહ્યું જે જગ બાકી, તેને | હવે રહ્યું જે જગ બાકી, તેને | ||
પિછાનવું | પિછાનવું પૂર્ણપણે તદાત્મ થૈ; | ||
પિછાનવું, હા, વળી ચાહવું અને | પિછાનવું, હા, વળી ચાહવું અને | ||
કઠોર એ કંટકની જમાતને | કઠોર એ કંટકની જમાતને |
edits