17,557
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નૌકા|}} <poem> જન્મી જમીને જનમેલ વૃક્ષથી, કરી તોયે સદા નીર વિષે જ જીવવું. તજી કિનારો મઝધાર ખેડવી, તોયે સદી નાંગરવુ કિનારે. આરા વિનાના નિત પંથ માપવા, લક્ષ્યે ધરી રે'વું છતાંય આરા. સ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
જન્મી જમીને જનમેલ વૃક્ષથી, | જન્મી જમીને જનમેલ વૃક્ષથી, | ||
તો યે સદા નીર વિષે જ જીવવું. | |||
તજી કિનારો મઝધાર ખેડવી, | તજી કિનારો મઝધાર ખેડવી, | ||
તો યે સદી નાંગરવુ કિનારે. | |||
આરા વિનાના નિત પંથ માપવા, | આરા વિનાના નિત પંથ માપવા, | ||
લક્ષ્યે ધરી | લક્ષ્યે ધરી રે’વું છતાંય આરા. | ||
સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે, | સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે, | ||
છતાં ન કોડી નિજ કંઠ નાખવી. | છતાં ન કોડી નિજ કંઠ નાખવી. | ||
ઘરે ઉગેલાં | ઘરે ઉગેલાં ફુલ વિશ્વ વેરવાં, | ||
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં. | વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં. | ||
edits