યાત્રા/તને લહું છું ને–: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|તને લહું છું ને–|}} <poem> તને લહું છું ને મને કંઈક કૈક થાતું : ઘણી લહી છે વનિતા જગે, પણ ન આવી એકકે લહી : મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી ધસી જ અહી આવી છે લહેર મત્ત ઝંઝા તણી! કશા વળી નિહા...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 3: Line 3:


<poem>
<poem>
તને લહું છું ને મને કંઈક કૈક થાતું : ઘણી
તને લહું છું ને મને કંઈક કૈંક થાતું : ઘણી
લહી છે વનિતા જગે, પણ ન આવી એકકે લહી :
લહી વનિતા જગે, પણ ન આવી એક્કે લહી :
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી
મહા ધમક ધામધૂમ, ધમકાર, શું નાનકી
ધસી જ અહી આવી છે લહેર મત્ત ઝંઝા તણી!
ધસી જ અહીં આવી છે લહર મત્ત ઝંઝા તણી!


કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ
કશા વળી નિહાળવા સહુ વિરોધ તુંમાં વસ્યાઃ
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી,
દમામ ઘડીમાં, ઘડી શિશુની મુગ્ધ ખુલ્લાદિલી,
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા,
મિજાજ ઘડીમાં, ઘડી ખિલખિલાટ શી ચંદ્રિકા,
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરસ્ય સ્નેહાળુતા.
ઘૃણા તું પ્રગટાવતી, ક્ષણ સુરમ્ય સ્નેહાળુતા.


વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી-નાગિણી?
વિચારું: વનિતે, તું સ્નેહ તણી રાગિણી–નાગિણી?
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું,
નસીબ બનશે જ જેનું તવ સાથે સંયેાગનું,
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં?
પડે ગરલ-ઝાળમાં અગર તે સુધા-અબ્ધિમાં?


અને મન સ્કુરે મનેઃ પ્રણય-પારસ સ્પર્શતાં,
અને મન સ્ફુરે મને : પ્રણય-પારસ સ્પર્શતાં,
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી
કઠોર કટુતાની આ કઠણ લોહની પૂતળી
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે.
સુધા-કનકથી રસાઈ સહુને નવાજી જશે.
17,546

edits