યાત્રા/એક મિત્રયુગલને: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|એક મિત્રયુગલને| }} <poem> તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને– નથી સ્હેતું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ ફરે પાછી હારી, ઉભય થકી આંદોલિત થતી રહે નાડી જાણે સમવિષમ વિદ્યુત્પ્રવહને. અહો...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને–
તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને–
નથી સ્હેતું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ
નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ
ફરે પાછી હારી, ઉભય થકી આંદોલિત થતી
ફરે પાછી હારી, ઉભય થકી આંદોલિત થતી
રહે નાડી જાણે સમવિષમ વિદ્યુત્પ્રવહને.
રહે નાડી જાણે સમવિષમ વિદ્યુત્પ્રવહને.
Line 15: Line 15:
અને આ ભૈયાને – સડક પર સામે સુરજની
અને આ ભૈયાને – સડક પર સામે સુરજની
ઊંચી વંકી ડોકે અસપ પુરપાટે જ સરતા
ઊંચી વંકી ડોકે અસપ પુરપાટે જ સરતા
સમો–એ થાક્યાંને મજલ મહીં દેતે મદદ શી!
સમો–એ થાક્યાંને મજલ મહીં દેતો મદદ શી!
સદા એના સ્નાયુ સ્પરશી ગ્રહું આશ્વાસન કશું!
સદા એના સ્નાયુ સ્પરશી ગ્રહું આશ્વાસન કશું!


તમે રૂપે રંગે અતુલ-મધુ-સાજન ભર્યા',
તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં,
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં?
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં?
</poem>
</poem>
17,546

edits